કપડવંજમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ
કપડવંજમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં થનાર અનેકવિધ સામાજિક કાર્યક્રમોના આયોજન માટે અત્રેના લાયન્સ ક્લબમાં બેઠક યોજાઇ હતી.જેમાં સમસ્ત કપડવંજ ક્ષત્રિય સમાજમાંથી આગેવાનો, જન પ્રતિનિધિ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં આવનાર નવું વર્ષ 2024 માં ક્ષત્રિય સમાજમાં વિદ્યાર્થીઓના…










