Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

kheda news

1,029 stories

ગળતેશ્વર નદીમાં નાહવા પડેલા હલદરવાસના એક પ્રૌઢને આબાદ બચાવતા હોમગાર્ડના જવાન

ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને સેવાલિયાની મધ્યમાં આવેલી ગળતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હલધરવાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલિયા યુનિટ હોમગાર્ડના જવાને વહેતી નદીમાં છલાંગ લગાવીને આબાદ રીતે ડૂબતા બચાવી લીધા હતા, હોમગાર્ડના આ જવાનની કામગીરીથી સર્વત્ર હોમગાર્ડ દળ…

· 2 min read

નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી વિદેશી દારૂન ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એસ.જી.પટેલ નાઓની સુચના હેઠળ તારીખ ૧૦-૦૬-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના, અ.હેડકો.મહાવીરસિંહ કાળુભા તથા પો.કો. કુલદિપસિંહ…

· 2 min read

નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ થાય તે હેતુસર એન્ટ્રી પરિસરમાં ગુરુકુળ જેવી માહોલ રચવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષકો…

· 1 min read

નડિયાદ ટાઉન પોલીસે નિયમ વિરુદ્ધ ફરતા ૬૪થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા

નડિયાદ શહેરમાં રોડ અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના 64 થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા હતા . નડિયાદ ટાઉન પોલીસે ડી માર્ટ, અક્ષર મોટેલ,…

· 1 min read

કરો યોગ – રહો નીરોગ કાર્યક્રમ અંતર્ગત નડિયાદમાં યોગ શિબિર યોજાઈ

કરો યોગ - રહો નીરોગ, નડિયાદના યોગી ફાર્મમાં યોગ શિબિર યોગ શિબિરમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી દ્વારા નડિયાદના લોકોને યોગના લાભ દર્શાવવામાં આવ્યા હતા તેમજ બે કલાક સુધી યોગ કરાવવામાં આવ્યા હતા. યોગના વિવિધ પ્રકારો દ્વારા કયા કયા…

· 1 min read

KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.એટલે કેડીસીસી બેંકના ૭૭ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ બિઝનેસમાં ૬૨.૫૨ ટકાનો વધારો થયો છે, જેનો તમામ શ્રેય કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ અને નિયામક મંડળના સભ્યોની દીર્ધદ્રષ્ટિ અને ડિજિટલાઇઝેશનને ફાળે જાય છે.…

· 3 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટના અગ્રણી આયોજક જીનલ પટેલના જણાવ્યા અનુસાર આ પ્રસંગે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબ…

· 1 min read

શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો- ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં…

· 2 min read

વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો આમ્રઉત્સવ ઉજવાયો

વડતાલ  સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વડતાલ…

· 1 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન યોજાયું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો યાત્રાળુઓ માટે આજનો દિવસ વધુ ખુશીનો રહેશે. ૨૦૫ ઓરડાના વિશાળ વિસ્તરણમાં આધુનિક સુવિધાઓ ઉમેરાશે. મંદિર…

· 1 min read