ખેડા જિલ્લામાં લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદમાં ઝડપાયેલા ૯૧.૫૭ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
ખેડા જિલ્લાના લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ ગુનાઓમાં ઝડપાયેલા રૂ.૯૧,૫૭,૭૯૧ની કિંમતની વિદેશી દારૂની ૪૧,૧૪૫ બોટલો જપ્ત કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગુનાઓમાં ઝડપાયૈલ વિદેશી દારૂનો જથ્થો ખેડા હેડ ક્વાર્ટર ખાતે લાવી પ્રાંત અધિકારી અને…










