Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

વડતાલ પો.સ્ટે. હદમાંથી આંક ફરકના વરલી મટકાના જુગાર રમતા ર ઇસમોને ઝડપતી LCB પોલીસ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૨૧/૧૧/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના…

· 2 min read

ખેડા જિલ્લાનીન૧૫૧ શાળાના ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવા પ્રોજેક્ટ “પંચામૃત”નો શુભારંભ

જેસીઆઈ નડીયાદ, ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી (ખેડા જિલ્લા શાખા) તથા શ્રી મારૂતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાની ૧૫૧ શાળાઓના ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને સી.પી.આર ટ્રેનિંગ, ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ઝિબિશન, જુનિયર રેડક્રોસ મેમ્બરશિપ તથા દીકરીઓને સેનિટરી…

· 1 min read

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

બીવીપી નડિયાદ શાખા ઘ્વારા તા ૨૦-૧૧-૨૦૨૪ હોટલ એકવેનોઝ ખાતે દિપાવલી અને વિક્રમના નવા વર્ષ ની શુભેચ્છા આદાન પ્રદાન કરવા માટે ભાવિપ,નડિયાદનો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ તેજલભાઈ પંડ્યાએ સૌ ને આવકાર આપી, નવા વર્ષ ની શુભેચ્છા પાઠવેલ.સ્થાપક પ્રમુખ…

· 1 min read

શ્રી સંતરામ દેરી, નડિયાદ મુકામે દીપમાળા કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ દેરી નડિયાદ ખાતે દર વર્ષની જેમ દેવ દિવાળી બાદના ગુરુવારે ઉજવાતા દીપમાળા કાર્યક્રમ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી દર્શન કરી સૌ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી નિર્ગુણદાસજી મહારાજ,…

· 1 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન…

· 2 min read

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમના ભંગ બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ

૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ - ૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે…

· 2 min read

વડતાલ પો.સ્ટે હદમાંથી જુગાર રમતા-૦૭ ઇસમોને ઝડપી પાડતી LCB ખેડા-નડિયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના…

· 2 min read

ખેડાની વાત્રક નદીમાં ગેરકાયદે રસ્તો બનાવી રેતી અને માટીની તસ્કરીનો આક્ષેપ

ખેડા તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં ખનન માફિયાઓ દ્વારા નદીના વહેણને અવરોધીને વચ્ચોવચ્ચ રસ્તો બનાવી દેવાયો હોવાની ચર્ચા છે, આ અંગે ખાણ ખનીજ વિભાગની અને ભૂસ્તર વિભાગની રહેમ નજર હેઠળ ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો લાગ્યા છે. આ અંગે…

· 1 min read

ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જેમાં કલેકટરએ ખેતી, આરોગ્ય આંગણવાડી, સ્વચ્છતા, પીવાનું પાણી, જળસંચય સહિત વહીવટી તંત્રને સંબંધિત અન્ય બાબતોની ચર્ચા કરી…

· 2 min read

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ. પૂ. ધ. ધુ. 1008 શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવસ્વામી, કોઠારી ડો.સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી,…

· 2 min read