Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડીથી નડિયાદને જોડતા ચાર માર્ગીય રોડ ઉપર ભષ્ટ્રાચારનો ભોરિંગે મારેલો ફુંફાડો

મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડી થી નડિયાદને જોડતા ચાર માર્ગીય રસ્તા પર આજે મધરાતે ભારે વરસાદના કારણે વરસોલા પાસે 70 ફૂટની દિવાલ ધરાસાઈ થઈ ગઈ હતી. જેના પરિણામે મોટો અકસ્માત થવાની દહેશત વર્તાઈ રહે છે. આ ઉપરાંત રોડ ઉપર પણ 100…

· 3 min read

માતર,માલાવાડા અને ચાચરિયાની મુવાડીમાંથી જુગાર રમતાં 11 શકુની ઝડપાયા

ખેડા જિલ્લા એલસીબી પોલીસે માતર મોટી ભાગોળ નગીના મસ્જિદ પાસે ચોરામાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા ત્રણ જુગારીયા ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ રૂપિયા ૨૫૦૦/- તથા અંગ ઝડપી ની રકમ રૂપિયા…

· 3 min read

નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદથી પાણી જ પાણી : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ખેડા જિલ્લાના નડિયાદ સહિત કપડવંજ મહુધા વસો કઠલાલ ડાકોર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, નડિયાદમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી, પૂર્વને પશ્ચિમથી જોડતો રસ્તો બંધ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નડિયાદ શહેરમાં મધરાતથી ભારે વરસાદ વરસતા…

· 1 min read

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને નિશૂલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેમદાવાદ તાલુકા બ્રાન્ચ ધ્વારા નેત્ર નિદાન તેમજ મફત ચશ્મા વિતરણનો કેમ્પ મહાકાળી મંદિર ખાતે,ભોઇવાળા, મહેમદાવાદમા યોજાયો હતો.જેમા ૩૫૦ થી વધુ વ્યકિતઓ આંખોની તપાસ કરીને ૨૦૦ જરૂરિયાતમંદ…

· 1 min read

જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી

વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓની ગાથાથી સમગ્ર માહોલ રાષ્ટ્રભાવનાથી છલકાયો ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ…

· 4 min read

ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણવિદ ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું ૯૭ વર્ષની વયે નડિયાદ ખાતે નિધન

ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું આજરોજ નડિયાદ ખાતે ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી અને નડિયાદ પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ સુવેરા દ્વારા શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકની અંતિમયાત્રામાં…

· 1 min read

મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ

મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિષે તકેદારી અને જાગૃતતા કેળવે તે હેતુસર નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલૉજિક્લ હૉસ્પિટલ દ્વારા મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના યુરોલોજીસ્ટ ડો. અનિતા પટેલે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલના ડો.શરદ બાપટ ઓડીટોરિયમમા યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્રારા મશાલ રેલી યોજાઈ

નડિયાદ શહેર યુવા મોરચા દ્રારા તારીખ 25મી જુલાઈ ના રોજ સાંજે 6:00 કલાકે "કારગીલ વિજય" દિવસના 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અને ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને મશાલ…

· 1 min read

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ઉપક્રમે મહેમદાવાદ સોસાયટી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારે સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન ગુજરાતના રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે. મહેમદાવાદના…

· 1 min read

જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળા ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવવામાં આવશે

 ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહેલ છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે ૨૭ જુલાઈના શનિવારે સવારે ૦૯.૦૦ કલાકે ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના…

· 1 min read