Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

મહેમદાવાદ તાલુકામાં તબીબો વિના દર્દીઓથી ઉભરાતા આરોગ્ય કેન્દ્રો

મહેમદાવાદ તાલુકામાં આવેલા કાચ્છઇ અને વરસોલા પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાના કારણે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવી પડે છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદી વાતાવરણમાં પ્રજાજનો વિવિધ પ્રકારના રોગનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ દર્દીઓની…

· 2 min read

રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી, નડીઆદ ખાતે સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ માટે બેઠક યોજાઈ

ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ.ના ચેરમેન અજય પટેલની અધ્યક્ષતામાં ધી ખેડા જિલ્લા સહકારી બેન્ક, નડિયાદ ખાતે સહકારથી સમૃધ્ધિ અંતર્ગત કાર્યક્રમ હેઠળ બેઠક યોજાઈ. આ પ્રસંગે…

· 2 min read

નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ચોરી ગયેલો સામાન પોલીસવાળા પાછો મેળવી તેમના માલિકોને તેમનો સામાન હાથો વાત પાછો આપવામાં આવ્યો. આ પ્રસંગે ખેડા જિલ્લાના ડીવાયએસપી વિમલભાઈ બાજપાઈ , નડિયાદ…

· 1 min read

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં રસ્તા, પી.એમ. કિસાન યોજના, ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ દબાણ, પાણીના નિકાલ સહિત બાબતોના કુલ 22 પ્રશ્નોની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ…

· 1 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે 4000 નંગ પાણીપુરી ગૌરી વ્રત કરતી દીકરીઓને બેસાડી ને પાણીપુરી ખવડાવવામાં આવી. જેમાં મંદિરના વ્યવસ્થાપક શ્રી અશોકભાઈ પંચાલ તથા આમંત્રિત મહેમાનો ઋષિભાઈ ગૌસ્વામી-અશોકભાઈ ગજજર ના હસ્તે વિતરણ કરવામાં આવી. અને…

· 1 min read

નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ યોજાઈ

નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સહયોગથી બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ આપવામાં આવી. જેમાં ખેડા જિલ્લાના 30 બેરોજગાર બી.પી.એલ યુવાનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો હતો. સફળતાપૂર્વક…

· 1 min read

શૌર્યધામ નિર્માણના હેતુથી ફાગવેલ ખાતે ગુજરાતના પર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી બાપુનો જન્મ દિવસ ઉજવાયો

ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની વીરભૂમી ફાગવેલમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાનો પાયો નંખાઇ રહ્યો છે. સમાજના સર્વાંગી વિકાસ માટેની વિવિધ પ્રકારની તાલીમ આપતી સંસ્થાના નિર્માણમાં ગુજરાતના પ્રબુદ્ધ આગેવાનો અને કાર્યકર્તાઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા (બાપુ) ના જન્મદિને ફાગવેલ ખાતે એકત્ર થઇને…

· 1 min read

આગામી 24 કલાકમાં નડિયાદ-ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી : ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યભરમાં ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાવાને લઇને ખેડૂતો ચિંતામાં છે.ત્યારે બીજી…

· 1 min read

ડાકોર – ઠાસરા રોડ પર ત્રિપલ અકસ્માત : ડમ્પર, ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત

ખેડા જિલ્લાના ડાકોર - ઠાસરા રોડ ઉપર મંગળવારે મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. એસટી બસ, ટેમ્પો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે…

· 1 min read

ખેડા જિલ્લામાં ગૌરીવ્રત કરતી દીકરીઓએ પાંચ દિવસ પૂર્ણ થતા જવારાની પૂજા-આરતી કરીને નહેરમાં પધરાવી

અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી નાની બાળાઓ પવિત્ર વ્રત ગણાતા 'ગૌરીવ્રત'ની ઉજવણી કરે છે, આ દિવસો દરમિયાન ઉપવાસ કરે છે અને ગોરમાનું પૂજન કરે છે. ત્યારે ગૌરીવ્રત કરતી દીકરીઓએ પાંચ દિવસ પૂર્ણ થતા જવારાની પૂજા-આરતી કરીને નહેરમાં પધરાવી પોતાનો વ્રત…

· 1 min read