Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

જિલ્લા કલેકટરશ્રીએ સ્વાતંત્ર દિન ઉજવણી કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી

ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ, સ્વાતંત્ર દિન ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા કાર્યક્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરશ્રીએ એસપી ગ્રાઉન્ડ, હેલિપેડ ગ્રાઉન્ડ અને યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર…

· 1 min read

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ભાજપનું મેન્ડેટ બિનહરીફ જાહેર

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણી પ્રસંગે યોજાયેલ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ચેરમેન પદે તેજસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું જેને સૌ બેંકના…

· 1 min read

નડિયાદ : મહિલા અભયમ હેલ્પલાઇન 181ની ટીમે પરણિતાના ઘર સંસારને તૂટતા બચાવ્યો

ગુજરાતમાં 181 મહિલા અભયમ પરીણિતાઓ પર થતા અત્યાચારના કેસોમાં સમાધાનની રાહે ઘર સંસાર પુનઃ સ્થાપવાનું કાર્ય કરે છે ત્યારે નડિયાદમાં આવો એક કેસ મહિલા અભયમના નજરે પડેલ, જેમાં એક તરફી પ્રેમમાં પડેલા પાડોશી પુરૂષે મહિલાની ખોટી અફવા ફેલાવી હતી. મહિલાએ…

· 1 min read

ખેડા જિલ્લા કલેકટરએ સ્વાતંત્ર દિન ઉજવણી કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી

ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ, સ્વાતંત્ર દિન ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા કાર્યક્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરએ એસપી ગ્રાઉન્ડ, હેલિપેડ ગ્રાઉન્ડ અને યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર ખાતે…

· 1 min read

ચકલાસી પોલીસે મોહળેલ ગામે મકાનના ગુપ્ત ભાગમાં સંતાડેલો ૪,૧૧,૬૦૦/- ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે અરર્વિદભાઈ ઉર્ફે જાફર અંદરસિંહ સોઢા પરમાર તથા તેનો દિકરો જયેશ અરવિંદભાઇ ઉર્ફે જાફર સોઢા પરમાર નાઓ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના પરપ્રાંતનો દારૂ તથા બીયરનો જથ્થો રાખી…

· 1 min read

સેવાલીયા તથા માતર પો.સ્ટેના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મુંબઇથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ નાસતા ફરતા ડ્રાઇવ તા.૧૯/૦૭/૨૪ થી તા.૨૯/૦૭/૨૪ સુધી જે અન્વયે આપેલ જરૂરી સુચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના…

· 2 min read

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા એક લાગ્યો હતો કરંટ બીજા વ્યક્તિ દ્વારા તેને બચાવવા જતા તેને પણ લાગ્યો…

· 1 min read

પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા. આ પ્રસંગે કપડવંજ ધારાસભ્યશ્રી રાજેશ ઝાલા, ટીમ્બર્સ એસોસિએશનના પ્રમુખશ્રી, શાળા આચાર્યશ્રી જીતેન્દ્ર રચેતા, વન વિભાગના કર્મચારીઓ,…

· 1 min read

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા તંત્ર એક્શન મોડમાં

ખેડા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરમાં મધરાતથી ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ઠેરઠેર પાણી ભરાયાં છે, આ સાથે મુખ્ય માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો હતો. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી નીલકંઠ મહાદેવ…

· 1 min read

ભ્રષ્ટાચારનું ગાબડું : નડિયાદ મહેમદાવાદ રોડ પર વરસોલા પાસે 70 મીટરનું ગાબડું પડયું

ખેડા જિલ્લાના નડિયાદથી ખાત્રજ મહેમદાવાદને જોડતા રોડ વરસાદમાં ધોવાઈ ગયો, મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાત્રીના સમયે મુસળધાર વરસાદ વર્ષો હતો ત્યારે આ મેઈન રોડ પર ૭૦ મીટરનું મોટુ ગાબડું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્ય રસ્તા પર વરસાદમાં મોટુ ગાબડું…

· 1 min read