નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પીટલમાંથી મોબાઇલ ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કોર્ડ
ખેડા નડિયાદ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓન રોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇ. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એન.જે.પંચાલ…










