નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાના નાસતા ફરતા ડફેર ગેંગના આરોપીને ઝડપતી એસઓજી પોલીસ
પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.તથા સ્ટાફના લોકોની ટીમ બનાવી નડીયાદ ટાઉન પો.સ્ટે. પેટ્રોલીંગમાં ફરતા હતા.…










