Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

kheda news

1,029 stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા ખળભળાટ

ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા ખળભળાટ મચી ગયો છે, ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડતું થયુ હતું, સરપ્રાઈઝ વિઝીટમા બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે…

· 1 min read

ખેડા જિલ્લા સહિત ચરોતરમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે

રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે અને છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં…

· 1 min read

વાત્રકકાંઠા વિસ્તારનો મુખ્ય માર્ગ એવો નવો રોડ સાવ જર્જરીત હાલતમાં થઈ જતા અવર-જવરમાં જનતાને ભારે હાલાકી

વાત્રકકાંઠા વિસ્તારને જોડતો જોડતો એકમાત્ર રોડ જેને નવા રોડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઈન્દોર હાઇવેને જોડાતો આ એક એવો મુખ્ય માર્ગ એની હાલત જોતો સત્વરે મરામત ઝંખી રહ્યો છે. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી સોલંકીના જણાવ્યા…

· 2 min read

ચોમાસું હવે નજીક છે ત્યારે નડિયાદ માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગંદા પાણી ભરાતા લોકો હેરાન

નડિયાદમાં માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણીને સહન કરવા મજબૂર બન્યા છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને માંગણી વ્યાપી છે. નડિયાદ સંતરામ રોડ પરથી માઈ મંદિર તરફ…

· 1 min read

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિ ૬ દિગ્ગજો વધુ ચર્ચામાં

લોકસભા ચુંટણી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા ઉઠી છે, પક્ષમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે સાથો-સાથ રાજ્ય સરકારમાં…

· 1 min read

આગની પરિસ્થિતિને પહોંચી વળવા નડિયાદ એસટી ડેપોમાં એસટીના કર્મચારીઓને પ્રેક્ટીકલ સમજ અપાઈ

દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટના ગેમઝોન આગની ઘટના બાદ હવે દરેક વિભાગમાં ફાયર સેફ્ટી માટેની તકેદારી રાખવામાં આવી રહી છે, જેને લઈ નડિયાદ ડેપો દ્વારા પણ બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે આગ ઓલાવવા માટે શું કરવું જોઈએ તેની તાલીમ શિબિર…

· 1 min read

ખેડા જિલ્લાના કઠલાલ-મહેમદાવાદ પોલીસે નિયમભંગ બદલ વાહનો ડિટેઇન કરયા

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઠેરઠેર ટ્રાફિક ડ્રાઈવ અંગે સૂચના આપવામાં આવતા કઠલાલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોને લઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં 63 વાહન ચાલકોને રૂ 31 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે 4 વાહનો…

· 1 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરાયો

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું અને દાદા ફુલોની…

· 1 min read

નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ

તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને…

· 1 min read

નડિયાદ નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

આજે 05, જૂન 2024 અન્વયે વિશ્વભરમાં “અવર લેન્ડ, અવર ફ્યુચર” ના નારા સાથે પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકા દ્વારા બેન્ક ઓફ બરોડા, કોકરણ મંદિર શાખાનાં સહયોગથી દાવલીયાપુરા ખાતે આવેલ અક્ષરબાગમાં…

· 1 min read