Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

kheda news

1,029 stories

ખેડા લોકસભા ચૂંટણી પ્રચારાર્થે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વકીલોની સભા યોજાઈ

આગામી લોકસભા 2024ને પગલે વિવિધ વ્યાવસાયિકો, વર્ગોમાં જનાધાર ઉભો થાય તે માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ બેઠકો યોજાઈ રહી છે ત્યારે નડિયાદના કમલમ કાર્યાલયમાં નડિયાદ સહિત ખેડા સંસદીય વિસ્તારના વકીલોની સભા યોજાઈ હતી. આ બેઠકમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર…

· 1 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે જંગી જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઊમટ્યા હતા. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.…

· 2 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર અર્પણ

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, આજે સમગ્ર રાજ્યમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે દરેક ગુજરાતીઓ ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના ખુણે ખુણે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે પણ જુદીજુદી સંસ્થાઓના…

· 2 min read

મહેંદી બની મતદાન જાગૃતિ માટે અનોખી મિસાલ

આગામી તા.07 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ખેડા જિલ્લામાં મતદાનનું પ્રમાણ ઉંચુ લાવવા ચાલતી અનેકવિધ પ્રવૃતિઓના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.)ની સખી મંડળની બહેનોએ હાથોમાં મતદાન જાગૃતિના સ્લોગનની મહેંદી મુકીને મતદાન જાગૃતિનો અનોખો સંદેશ…

· 1 min read

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજુર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં મંદિરના મજુરોનું પુજન કરી, ભેટ અર્પણ કરીને પ્રથમવાર ઉજવણી…

· 2 min read

ખેડા જિલ્લા સરકાર માન્ય પત્રકાર સંઘની રચના કરવામાં આવી

ખેડા જિલ્લા સરકાર માન્ય પત્રકાર સંઘની રચના માટે આજે એક બેઠક નડિયાદ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પત્રકારોની અસ્મિતાને ઉજાગર કરવા માટે સંઘની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારમાંથી એક્રિડિટીશન કાર્ડ મેળવનાર પત્રકારોનો સમાવેશ કરવાની સાથે સાથે જિલ્લા ખાતે…

· 2 min read

કપડવંજના આંત્રોલી પાસે પાઇપો ભરીને પસાર થતાં ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં માતા, પુત્ર ઈજાગ્રસ્ત

કપડવંજ તાલુકાના આંત્રોલી ગામથી તોરણા ગામને જોડતા માર્ગ પર વાઘરીવાસ પાસે ટ્રેક્ટરમાં બોરવેલ બનાવવાની પાઈપો ભરેલી હતી તેની પાછળ જઈ રહેલ કાર GJ01HD8594 ના ચાલકે પોતાની કારને બ્રેક મારી હતી. પરંતુ બ્રેક લાગતા કાર આગળ જઈ રહેલ ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ…

· 1 min read

નડિયાદના પીજ રોડ સ્થિત વોકિંગ ગાર્ડન ખાતે સિનિયર સિટીઝનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ખેડા જિલ્લામાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે સંદર્ભે નડિયાદ શહેરના પીજ રોડ ખાતે આવેલ વોકિંગ ગાર્ડનમાં ખેડા જિલ્લાના સિનિયર સિટીઝન તથા જિલ્લા પેન્શનર સંગઠનના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

· 1 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિજય વિશ્વાસ સભાના આયોજનના ભાગરૂપે ખેડા કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી તારીખને ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે ખેડા - આણંદ જિલ્લાની બૃહદ સભા "વિજય વિશ્વાસ સભા" યોજવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સભાના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.…

· 1 min read

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ૧૫ હજાર જોડી ચંપ્પલોનું વિતરણ કરાયું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે ત્યારે વડતાલ સંસ્થા દ્વારા છારોડી એસજીવીપી ગુરુકુળ મેમનગરના યજમાન પદે ૧૫ હજાર ચંપલ વિતરણનો કાર્યક્રમ યોજાયો…

· 3 min read