Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

kheda news

1,029 stories

ભાજપના સ્થાપના દિને લોકસભા ચૂંટણીમાં 400 પારના સંકલ્પને સાકાર કરવા જિલ્લા સંગઠનના પ્રમુખનું આહવાન

નડીયાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરાઇ હતી ત્યારે નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પણ જિલ્લા ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી,…

· 1 min read

ભાજપના સ્થાપના દિવસે ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નિવાસસ્થાને ધ્વજ ફરકાવી ઘેર ઘેર સંપર્કનો શુભારંભ કર્યો

ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ સ્થિત પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.તેમના ધર્મપત્ની ભારતીબેને પણ અક્ષત તિલક કરી…

· 1 min read

કપડવંજના પારીયાના મુવાડામાં જમીનથી અંદાજે 5 ફૂટ ઉંચે ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદનો વર્તારો

વર્ષોથી ચોમાસાની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં હોળીની જ્વાળાથી લઈને અન્ય રીતે પણ વર્તારા કરવામાં આવે છે. ત્યારે ચોમાસાના આગમન પહેલાં કુદરતી ક્રમ - નિયમ મુજબ વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂક્તાં…

· 2 min read

કપડવંજનો યુવક અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં માતાએ હ્રદય, લીવર અને કિડનીઓનું દાન કર્યું

કપડવંજ તાલુકાના યુવાન અકસ્માતમાં ઘાયલ થતાં ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતા તેઓની માતાએ યુવકના ચાર અંગોનું દાન આપી સમાજ માટે પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો. કપડવંજ તાલુકાના રહેવાસી અને ખેત મજૂરી કરતાં ૧૯ વર્ષનાં યુવાન કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરીક્ષામાં…

· 2 min read

અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ બહાર નિકળવાના રસ્તા પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર નડિયાદ તરફ બહાર નીકળવાના એક્ઝિટ રસ્તા ઉપરથી એક xuv300 કારમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલ નંગ 708 કિંમત રૂપિયા 2,19,600 તથા ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી…

· 2 min read

કઠલાલ તાલુકામાં ભાટેરાના યુવકે ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કરતાં મચેલી ચકચાર મચી

કઠલાલ પાસેના ભાટેરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવનનો અંત આણ્યો છે. વાવના મુવાડા પાસે કેનાલ નજીક ઝાડની ડાળીએ ગળા દુપટ્ટો બાંધી આપઘાત કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કઠલાલ પોલીસે આ બનાવ મામલે અપમૃત્યુનો ગુનો…

· 2 min read

નડિયાદ : IPL ફેન પાર્કમાં મોટા પડદે ક્રિકેટ મેચનો આનંદ : ક્રિકેટ રસીયાઓને જલ્સો પડ્યો

ખેડા જીલ્લા ક્રિકેટ એસોસીએશન (KDCA) દ્રારા આયોજીત નડિયાદનાં જે.એન્ડ જે.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિઃશુલ્ક એન્ટ્રી સાથે IPL FAN PARK 2024 યોજવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં યોજાયેલ IPL મેચનુ મોટા પડદે જીવંત પ્રસારણનો આનંદ માણતા ક્રિકેટ રસીયાઓએ માણ્યો હતો. ટાટા IPL…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને મહંત પૂ. રામદાસજી મહારાજ ના નેતૃત્વ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો. "તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું નિર્માણ અને વસુદેવ કુટુંબકમ ની ભાવનાથી…

· 2 min read

નડિયાદ ખાતે બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત સિગ્નેચર મહા અભિયાન યોજાયું

ભારતીય ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 જાહેર થતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહત્તમ મતદાનના લક્ષ્ય સાથે સ્વીપ એક્ટીવીટી યોજાઈ રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો પર મતદાન…

· 1 min read

મહુધાના કંજોડા ગામે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને શિક્ષકો દ્વારા ગ્રામસભા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં ખેડા જિલ્લાના સૌ મતદારો પોતાના મતાધિકાર વિશે જાગૃત થાય તથા મહત્તમ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ સ્વીપ એક્ટીવીટી હાથ ધરી રહ્યું છે. જે અન્વયે મહુધા તાલુકાના…

· 1 min read