Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

kheda news

1,029 stories

નડિયાદના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર : હવે જાયન્ટ સ્ક્રીન્સ પર IPL ક્રિકેટનુ LIVE પ્રસારણ કરાશે

ટાટા IPL પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી અને આકર્ષક બને છે ! સીટીઓ, ચિચીયારીઓ, ફેસ પેન્ટિંગ, બૂમો, કેઝી સ્ટન્ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે છે ! ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને…

· 2 min read

નડિયાદમાં ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ

કોંગ્રેસ દ્વારા નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ લોકસભા ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે તેમ આ બાબતે ખંડન કરતા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ…

· 1 min read

ખેડા સંસદીય વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રથમ તબક્કાનો પ્રચાર શરૂ

આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ખેડા સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જિલ્લા ભાજપ સંગઠનની યોજના મુજબ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રાખી પ્રથમ તબબકાનો પ્રચાર સુપેરે પૂર્ણ કરી દીધો છે.…

· 2 min read

નડિયાદની મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝના ૩૫૦ કર્મચારીઓ થયા મતદાન કરવા પ્રતિજ્ઞાબદ્ધ

આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે નડિયાદની જાણીતી મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે મીલના કર્મચારીઓને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી…

· 2 min read

ફાગણી પૂનમને લઈ ડાકોરને જોડતા તમામ માર્ગો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બપોરના આકરા તાપ વચ્ચે પણ ભક્તો ભક્તિના દરબાર તરફ સતત આગેકૂચ કરી રહ્યા છે ત્યારે ડાકોરને જોડતા તમામ માર્ગો…

· 2 min read

નડીયાદ શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કુલ ખાતે હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી

નડીયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કુલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં તા.23-03-2024 શનિવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનાં-નાનાં વિધાર્થીઓએ હોલિકા દહનનું મહત્ત્વ સમજાવ્યું હતું. જેમાં સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણ દાસજી મહારાજના હસ્તે…

· 1 min read

કપડવંજમાં 108 ની ટીમે દર્દીના પરિવારને રોકડ પરત કરી

કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામ પાસે માર્ગ અકસ્માતમાં ઠાસરાના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેને વધુ સારવાર અર્થે 108 ની ટીમ દ્વારા કપડવંજ સી.એચ.સી. માં ખસેડયા હતાં.જેમની પાસેથી મળી આવેલ રોકડ રકમ અને મોબાઈલ તેમના પરિવારજનોને સુપરત કરી 108 ની ટીમે…

· 1 min read

કપડવંજમાં દિવ્યાંગો માટે યોજાયો સેવા યજ્ઞ

શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફૂટ સેન્ટર, અમદાવાદ) અને શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજના સંયુક્ત ઉપક્રમે અત્રેના શારદા સંકુલ ખાતે દિવ્યાંગો માટે સેવા યજ્ઞ યોજાયો હતો. જેનું દીપ પ્રાગટ્ય કરી ઉદૃધાટન અતિથિ વિશેષ પદે ઉપસ્થિતન્યુ રોયલ ફાર્મા પ્રા.લિ.-…

· 3 min read

બેડમિન્ટન નેશનલ ચેમ્પિયનશિપમાં કપડવંજના ખેલાડીઓ પ્રથમ

આસામમાં રમાયેલ સ્પેશિયલ ઓલમ્પિક બેડમિન્ટન સ્પધૉમાં સિંગલ્સ અને મેન્સ ડબલ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં કપડવંજના ખેલાડીઓને ગોલ્ડ મેડલ આસામ રાજ્યના ગૌહાટીના સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ઓલમ્પિક બેડમિન્ટન ભારત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટનની નેશનલ ચેમ્પિયનશિપમાં…

· 3 min read

પ્રજાપિતા બ્રહ્માકુમારી એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું.

આ પ્રેસ કોન્ફરન્સ સવારે 11 વાગે રાખવામાં આવેલ હતી, જેમાં વિવિધ મીડિયાથી રિપોર્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત માટે પૂર્ણિમાબેન અને બિપીનભાઈ ઉપસ્થિત હતા. બહ્માકુમારી પૂર્ણિમાબેન દ્વારા નડિયાદમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાને 50 વર્ષ પૂરા થયા છે, તેમ જણાવવામાં…

· 1 min read