Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

kheda news

1,029 stories

કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ધરતીપુત્રોની આગવી કોઠાસૂઝ

કપડવંજ પંથક અને વાત્રકાંઠા વિસ્તારમાં રવિ સિઝનમાં પકવેલા બટાકા મોટા ભાગે જમીનની અંદરથી બહાર કાઢી લેવામાં આવે છે. આ અંગે પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી લક્ષ્મણસિંહજી સોલંકીના જણાવ્યા મુજબ બટાકાને સંગ્રહિત કરવા કપડવંજની આજુબાજુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે પરંતુ સારા…

· 3 min read

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં (GCRI) ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ - અમદાવાદ, ગોલોકધામ ટ્રસ્ટ - અમદાવાદ અને પટેલ દિલીપભાઇ રમેશભાઇના પરિવારના સહયોગથી ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં 125 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કેન્સર સ્ક્રીનિંગના…

· 2 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલેટવા ચોકડીએ બે કરોડના ખર્ચે નિર્મિત જંકશનનું કરાયેલું લોકાર્પણ

નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ પેટલાદરોડ ઉપરની વલેટવા ચોકડી ખાતે આજે રૂ.બે કરોડના ખર્ચે નિર્મિત થયેલ ચોકડી જંકશન ડેવલોપમેન્ટ તથા સીસીરસ્તાઓનું લોકાર્પણ પ્રદેશના પોશાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઇ પટેલ તથા વડતાલ…

· 2 min read

લીંબાસી પો.સ્ટે. હદમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ

ખેડા - નડીયાદ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફનાઓ લીંબાસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન લીંબાસી ચોકડી પાસે આવતા પો.કો જયેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે સીંજીવાડા, સેજુડીપુરા, ખેતરમાં જેલસિંગ…

· 1 min read

ચોરી કરેલ બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરતી વડતાલ પોલીસ

વડતાલ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે બે ઇસમો ચોરીના બાઇક સાથે આણદં તરફથી વડતાલ ગોમતી તળાવ તરફ આવનાર છે જેથી પોલીસ વોચ ગોઠવી હતી. દરમિયાન સામેથી બાઈક પર બે લોકો આવતા તેમને રોકી નામઠામ પુછતા પોતાના નામ…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કલેક્શન વાહનોને રવાના કરી શુભારંભ કરાવ્યો

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટું ડોર કલેક્શન, જાહેર રસ્તાઓના સ્પોટ પરના કચરાના કલેક્શનની કામગીરી કરવા માટે નડિયાદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેનો નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કલેક્શન વાહનોને રવાના કરી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે…

· 1 min read

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને નગરપાલિકા તંત્રએ બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગ પર સ્થાનિકોએ કરેલા દબાણોને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હટાવવામાં આવ્યા છે, જેસીબી મશીન મારફતે દુકાનદારોએ આગળ વધારેલા છજા અને બોર્ડને ખસેડી દેવામાં આવ્યા છે. ડાકોરમાં ફાગણી…

· 1 min read

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સોલર આર.ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરાયું

ખેડા જિલ્લાના વિકાસલક્ષી કાર્યોની શ્રૃંખલામાં મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા માતર, રધવાણજ ચોકડી, ચંચળબા વાડી ખાતે કોલ ઇન્ડિયા અને ઓ.એન.જી.સીના સયુંક્ત ઉપક્રમે માતર અને ખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓને સોલર આર. ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં માતર તાલુકાની…

· 2 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે સખી વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ તથા નગરપાલિકા પ્રમુખના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રૂ.૪૮ લાખના ખર્ચે નિર્મિત થનાર “સખી” વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત સિવિલ હોસ્પિટલ કેમ્પસ, નડીયાદ ખાતે કરવામાં આવ્યુ હતું. ભારત સરકાર દ્વારા પુરસ્કૃત ગુજરાત…

· 1 min read

નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ વિકાસના કામોનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ .733.90 લાખના ખર્ચે પાણીની ટાંકીઓ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલથી મચ્છી માર્કેટ સુધી ડામર રોડ, સરદાર નગર A વિભાગનો સીસી રસ્તો તથા ખેતા તળાવ ખાતે સિટી સિવિલ સેન્ટર બનાવવાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ…

· 1 min read