Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

kheda news

1,029 stories

કપડવંજ કોર્ટમાં પાણીની સમસ્યા બાબતે વકીલો આકરા પાણીએ

કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કપડવંજ બાર એસોસિએશન દ્વારા આજે નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ અને પી.ડબલ્યુ.ડી.સેક્શન ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે આ પાણીની સમસ્યા હલ કરવા જણાવ્યું હતું. કોટૅ સંકુલથી નગરપાલિકા તથા પી.ડબલ્યુ.ડી.ની કચેરીએ બાઈક રેલી કાઢીને…

· 2 min read

મતદાન જાગૃતિ માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સામાન્ય લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઈપ્કોવાલા હોલ સુધી બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ બાઈક રેલીમાં ખેડા જિલ્લામાં…

· 1 min read

કપડવંજમાં “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા અંતર્ગત સેન્ટર ઓફ એકસેલન્સ મહંમદપુરા કપડવંજ ખાતે "મિશન મધમાખી કાર્યક્રમ" અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને મધમાખી ઉછેર માટે જરૂરી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કીટકશાસ્ત્રી ડૉ.બી.એમ.ઝાલાએ…

· 1 min read

ખેડા જિલ્લાના ભુમેલ રેલવે બ્રિજ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત : ક્લીનરનું મોત

ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રે અસ્માતની ઘટના ઘટી. બેફામ દોડી રહેલા ટ્રક ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતા તે રોંગ સાઈડમાં આવી ગયો અને સામેથી આવતા અન્ય ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં આ…

· 1 min read

કપડવંજમાં અનેક સરકારી બિલ્ડીંગો બિન ઉપયોગી, જર્જરીત અને ખંડેર હાલતમાં

કપડવંજ શહેરમાં સરકારની અબજોની મિલકતો બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે. અનેક મિલ્કતોનું જાણે કોઈ રણીધણી ન હોય તેમ જર્જરીત, ખંડેર હાલતમાં થઈ ગઈ છે. અનાથ થઈ ગયેલી અને મરવાના વાંકે જીવી રહી હોય તેમ આ બિન ઉપયોગી મિલ્કતોની સાથે…

· 2 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈ હવે નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ

તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદારની આગેવાનીમાં આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને…

· 2 min read

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ડાકોર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટર દ્વારા ફાગણી પૂનમના મેળાના આયોજનની પ્રક્રિયામાં સંકળાયેલા સંબંધિત તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રા કરીને આવતા ભક્તો તથા મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય…

· 2 min read

કપડવંજ વિધાનસભાના ૮૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફળ ઓપરેશન કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના ૮૦૦ થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, જિલ્લા ભાજપ મંત્રી ધુળાભાઈ સોલંકી,એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો…

· 2 min read

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પુન:વિકાસનો કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યના રેલ્વેના 2000 માળખાગત પ્રોજેકટ્સનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યુ. જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ તેમજ 1500 રોડ…

· 2 min read

કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રવિશંકર મહારાજની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની રવિશંકર મહારાજની આજે ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય રવિશંકર મહારાજ…

· 1 min read