Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક અને અન્ય એકનું મોત

ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર ઉપર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા છે. આ ઘટનામાં ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાવતા ટ્રેક્ટર ચાલક અને ક્લીનરનુ બનાવ સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું છે, આ…

· 1 min read

વાડદ પ્રાથમિક શાળાના ૬૦૦ બાળકો ભૂખ્યાં રહેતા વાલીઓનો હોબાળો

ગળતેશ્વર તાલુકાના વાડદ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે શનિવારે ભોજન કક્ષના દ્વારા જ ન ખુલતા એસ એમ સી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. શાળાને બે પાળીમાં ચલાવવામાં આવતા અને મધ્યાહન ભોજન નહીં મળતા વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવાની નોબત…

· 2 min read

નડિયાદ : SNV KIDS (SNV GROUP OF SCHOOLS) ખાતે કિડ્સ કાર્નિવલ યોજાયો

નડિયાદમાં SNV KIDS (SNV GROUP OF SCHOOLS) ખાતે કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બે વર્ષથી લઈને આઠ વર્ષનાં બાળકોને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ નોંધનીય બાબત એ હતી કે બાળકોની સાથે જ એમના વાલીઓ પણ એટલા જ આનંદ…

· 2 min read

નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે ખેડા જિલ્લાના રામ ભક્તોને લઇ નડિયાદ થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નડિયાદ જંકશન થી મંત્રી ઋષિકેશભાઈ પટેલજી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,…

· 1 min read

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ નડીયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં સંગઠનની બેઠક યોજાઇ

ભારતમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. 2024ની લોકસભાનીં ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીઓમાં ભાજપને 370 અને એનડીએની 400 બેઠકો મળે એવા દૃઢ સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…

· 2 min read

કપડવંજમાં વી.એસ.જી. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી

કપડવંજ સહિત સાત તાલુકાઓમાં વિકલાંગોના પુનર્વસન માટે ૧૯૯૭ થી કામ કરતી સંસ્થા શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ - કપડવંજ સંચાલિત દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શારદા સંકુલમાં નવનિર્મિત શ્રી મુકુંદ બાલવાટીકાનું ઉદ્દઘાટન, અંધજન મંડળ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને…

· 3 min read

ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમના આયોજન બાબતે જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે મીટીંગ યોજાઇ

આગામી તારીખ 6 માર્ચ 2024 ના રોજ યોજાનાર ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ માટે ખેડા જિલ્લામાં આ કાર્યક્રમના સુચારુ આયોજન હેતુ જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરએ ખેડા જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ…

· 1 min read

નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ

નડિયાદ સંતરામ રોડ પર કારમાં સ્ટંટ કરી રહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી પાડીને તેમના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. આ…

· 1 min read

કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી

કપડવંજ તાલુકાના થવાદના વતની અને કપડવંજ એમજીવીસીએલ ગ્રામ્ય વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જી.એસ. પટેલની કાર્યપાલક ઇજનેર તરીકે ખંભાત ખાતે બદલી સાથે બઢતી કરવામાં આવી છે. કપડવંજ ખાતે 19 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ ગ્રાહકોની સેવા લક્ષી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી…

· 1 min read

કપડવંજ સી.એચ.સી.ના કર્મચારીનો વિદાય – સન્માન સમારોહ યોજાયો

કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી કાઝી મહંમદ શકીલ અબ્દુલ રઝાકભાઈનો વિદાય-સન્માન સમારોહ તાલુકા હેલ્થ અધિકારી ડો. અંકુર પટેલ, નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. મનુભાઈ ગઢવી,આશાદીપ હોસ્પિટલના ડો. યોગેશ શાહ, સહયોગ હોસ્પિટલના મહંમદ મન્સુરીની ઉપસ્થિતમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તથા…

· 2 min read