108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર સ્ટાફ ઈ.એમ.ટી ઋત્વિક પટેલ ને…










