Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

કઠલાલ આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા સખી – સહસખી તાલીમ અને આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

આઈ.સી.ડી.એસ. શાખા, કઠલાલ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી - સહસખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ…

· 1 min read

ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ગંદા પાણીનો તળાવમાં નિકાલ, સ્મશાનના રસ્તામાં સ્ટ્રીટ લાઈટ, ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં કર્મચારીના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય વ્યાજ સાથે મંજૂર કરવા બાબતે, ઉકરડો…

· 2 min read

હિન્દુ પરિષદ સંસ્થાપક પ્રવિણ તોગડિયા નડિયાદની મુલાકાતે

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો હનુમાન ચાલીસા પઠન સ્પર્ધામાં ઈનામ વિતરણ માટે ખાસ ઉપસ્થિત રહ્યા તા. 25.12.24 ના રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે હનુમાન ચાલીસા હરીફાઈ નું આયોજન કરેલ હતું. જેમાં ત્રણ વાગે હનુમાન ચાલીસા…

· 2 min read

સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા જિલ્લામાં યોજાયી મેગા ઇવેન્ટ

જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળી, નડિયાદની કચેરી દ્વારા પીપલગ રોડ સ્થિત યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે દેશમાં નવી રચાયેલ બહુહેતુક સેવા મંડળી, દૂધ મંડળી તથા ફિશરીઝ મંડળીની રચનાની ઉજવણી માટે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સહકારી સંસ્થાના…

· 2 min read

31st અને ન્યુ યર પહેલા ઠાસરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ખેડા જિલ્લામાં ૩૧ ડિસેમ્બરને પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરાયું છે ત્યારે ઠાસરા તાલુકાના મૂળીયાદ ગામ નાં સીમ વિસ્તારમાં આવેલા એક મકાન નાં ધાબા ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ૧૦૦ પેટીઓ ઠાસરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

· 1 min read

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી…

· 2 min read

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત

પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી, સુશાસન દિવસ ઉજવણીના ભાગરૂપે નડિયાદ, પોદાર સ્કૂલ તરફ જવાના રસ્તે, રીંગ રોડ કેનાલ, ખાતે નવા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિતે…

· 3 min read

ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ ટીમ

ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પો.…

· 2 min read

ખેડા જિલ્લા સહકારી સંઘની યોજાનારી ચૂંટણીમાં કુલ ૧૩ બેઠકો પૈકી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

આગામી 4 થીજાન્યુઆરીએ વિવિધ વિભાગની પાંચ બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી ૪થી જાન્યુ આરીએ યોજાવાની છે,ત્યારે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સંઘ પર સંગઠનનો દબદબો જળવાઈ રહે તે રીતે સક્રિય પ્રયત્નો હાથ ધરાયા…

· 2 min read

નડિયાદમાં ફરી રફ્તારના કહેરે એકનો જીવ લીધો : કાર ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર

ખેડા જિલ્લાના નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી ઈકો કારચાલકે સામેથી આવતા બાઈક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું, આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં પીજ વોક વે પાસે બાઈકને ઇકો કારે ઉડાવતા નિર્દોષ…

· 1 min read