નડિયાદ : રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં મિશન રોડ પરના રેલવે ઓવરબ્રિજ ઉપર રીક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને બ્રીજ પર ગાડીઓનો ભારે જમાવડો સર્જાયો હતો, જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના…










