ખેડા જિલ્લાના નડિયાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે
નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ સમયે નડિયાદ શહેરના અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી…










