નડિયાદમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી ઝાપટું : લોકોને બફારાથી રાહત
છેલ્લા લાંબા દિવસોથી ઉકળાટ અને બફારો અનુભવાતો હતો જે બાદ બુધવારે વહેલી સવારે વરસાદના અમી છાંટા પડ્યા હતા, જે બાદ સાજે વરસાદી જોરદાર ઝાપટું પડતા નડિયાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બુધવારે અચાનક નડિયાદ શહેરમાં ઘનઘોર વાદળો એકાએક છવાયા…










