Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

Kheda

1,227 stories

ભાજપના સ્થાપના દિવસે ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નિવાસસ્થાને ધ્વજ ફરકાવી ઘેર ઘેર સંપર્કનો શુભારંભ કર્યો

ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ સ્થિત પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.તેમના ધર્મપત્ની ભારતીબેને પણ અક્ષત તિલક કરી…

· 1 min read

નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે

કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અને હાલ નડિયાદના શાહ પરિવારની યુવતી સંયમમાર્ગે આગળ વધી છે. ઇન્ટિરિયર ડિઝાઇનરનો…

· 3 min read

જવાહર વિદ્યાલય નડિયાદ ખાતે વોટ ફોર બેટર ઈન્ડિયા થીમ હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત નડિયાદ શહેરમાં આવેલ જવાહર વિદ્યાલયમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત "વોટ ફોર બેટર ઇન્ડિયા" થીમ હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ…

· 1 min read

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડી પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડીથી લાડવેલ તરફ જવાના માર્ગ પર મલકાણા લાટ નજીક રાત્રિના 9 કલાકના અરસામાં કન્ટેનર ચાલક ઓવરટેક કરવા જવાની લાહ્યમાં સામેથી આવતા ડમ્પર સાથે અથડાયું હતું અને બેકાબુ બનેલું કન્ટેનર રોંગ સાઈડમાં જઈ કાંસમાં ખાબક્યું હતું. માર્ગ પરથી…

· 1 min read

લોકસભા ચૂંટણી : નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી

નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. નોંધનીય છે કે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં 9 થી 11 વર્ષના બાળકોની હાઈટ, વેઇટ અને…

· 1 min read

નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સંસદીય બેઠકની સાતેય વિધાનસભાના બૂથ પ્રમુખોને…

· 2 min read

ખેડા જિલ્લામાં કઠલાલની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં વેચાણ શરૂ

કઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નાણાકીય હિસાબ કિતાબ ની રજાઓ બાદ સોમવારથી અનાજની નિકાસ પ્રારંભ થતાં સમગ્ર કઠલાલ તાલુકાના ખેડૂતોને વેપારી ઓમાં એપ્રિલ અને મે માસમાં આવક થતા વેચાણ માટે ઉમટી પડેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને સ્ટાફ…

· 2 min read

નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા સ્ટાફ દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ, જેમાં ડાયાબિટીસ, ટીબી, બીપી, HB…

· 1 min read

કપડવંજના પારીયાના મુવાડામાં જમીનથી અંદાજે 5 ફૂટ ઉંચે ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદનો વર્તારો

વર્ષોથી ચોમાસાની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં હોળીની જ્વાળાથી લઈને અન્ય રીતે પણ વર્તારા કરવામાં આવે છે. ત્યારે ચોમાસાના આગમન પહેલાં કુદરતી ક્રમ - નિયમ મુજબ વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂક્તાં…

· 2 min read

કપડવંજનો યુવક અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં માતાએ હ્રદય, લીવર અને કિડનીઓનું દાન કર્યું

કપડવંજ તાલુકાના યુવાન અકસ્માતમાં ઘાયલ થતાં ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતા તેઓની માતાએ યુવકના ચાર અંગોનું દાન આપી સમાજ માટે પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો. કપડવંજ તાલુકાના રહેવાસી અને ખેત મજૂરી કરતાં ૧૯ વર્ષનાં યુવાન કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરીક્ષામાં…

· 2 min read