નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને ભોગ લગાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. જેમાં 50 કિલો શક્કર ટેટી અને…










