અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ બહાર નિકળવાના રસ્તા પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ
નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર નડિયાદ તરફ બહાર નીકળવાના એક્ઝિટ રસ્તા ઉપરથી એક xuv300 કારમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલ નંગ 708 કિંમત રૂપિયા 2,19,600 તથા ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી…










