Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ફાગણી પૂનમને લઈ ડાકોરને જોડતા તમામ માર્ગો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બપોરના આકરા તાપ વચ્ચે પણ ભક્તો ભક્તિના દરબાર તરફ સતત આગેકૂચ કરી રહ્યા છે ત્યારે ડાકોરને જોડતા તમામ માર્ગો…

· 2 min read

નડીયાદ શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કુલ ખાતે હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી

નડીયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કુલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં તા.23-03-2024 શનિવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનાં-નાનાં વિધાર્થીઓએ હોલિકા દહનનું મહત્ત્વ સમજાવ્યું હતું. જેમાં સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણ દાસજી મહારાજના હસ્તે…

· 1 min read

કપડવંજમાં 108 ની ટીમે દર્દીના પરિવારને રોકડ પરત કરી

કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામ પાસે માર્ગ અકસ્માતમાં ઠાસરાના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેને વધુ સારવાર અર્થે 108 ની ટીમ દ્વારા કપડવંજ સી.એચ.સી. માં ખસેડયા હતાં.જેમની પાસેથી મળી આવેલ રોકડ રકમ અને મોબાઈલ તેમના પરિવારજનોને સુપરત કરી 108 ની ટીમે…

· 1 min read

કપડવંજમાં દિવ્યાંગો માટે યોજાયો સેવા યજ્ઞ

શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફૂટ સેન્ટર, અમદાવાદ) અને શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજના સંયુક્ત ઉપક્રમે અત્રેના શારદા સંકુલ ખાતે દિવ્યાંગો માટે સેવા યજ્ઞ યોજાયો હતો. જેનું દીપ પ્રાગટ્ય કરી ઉદૃધાટન અતિથિ વિશેષ પદે ઉપસ્થિતન્યુ રોયલ ફાર્મા પ્રા.લિ.-…

· 3 min read

બેડમિન્ટન નેશનલ ચેમ્પિયનશિપમાં કપડવંજના ખેલાડીઓ પ્રથમ

આસામમાં રમાયેલ સ્પેશિયલ ઓલમ્પિક બેડમિન્ટન સ્પધૉમાં સિંગલ્સ અને મેન્સ ડબલ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં કપડવંજના ખેલાડીઓને ગોલ્ડ મેડલ આસામ રાજ્યના ગૌહાટીના સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ઓલમ્પિક બેડમિન્ટન ભારત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટનની નેશનલ ચેમ્પિયનશિપમાં…

· 3 min read

પ્રજાપિતા બ્રહ્માકુમારી એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું.

આ પ્રેસ કોન્ફરન્સ સવારે 11 વાગે રાખવામાં આવેલ હતી, જેમાં વિવિધ મીડિયાથી રિપોર્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત માટે પૂર્ણિમાબેન અને બિપીનભાઈ ઉપસ્થિત હતા. બહ્માકુમારી પૂર્ણિમાબેન દ્વારા નડિયાદમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાને 50 વર્ષ પૂરા થયા છે, તેમ જણાવવામાં…

· 1 min read

કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ધરતીપુત્રોની આગવી કોઠાસૂઝ

કપડવંજ પંથક અને વાત્રકાંઠા વિસ્તારમાં રવિ સિઝનમાં પકવેલા બટાકા મોટા ભાગે જમીનની અંદરથી બહાર કાઢી લેવામાં આવે છે. આ અંગે પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી લક્ષ્મણસિંહજી સોલંકીના જણાવ્યા મુજબ બટાકાને સંગ્રહિત કરવા કપડવંજની આજુબાજુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે પરંતુ સારા…

· 3 min read

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં (GCRI) ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ - અમદાવાદ, ગોલોકધામ ટ્રસ્ટ - અમદાવાદ અને પટેલ દિલીપભાઇ રમેશભાઇના પરિવારના સહયોગથી ફ્રી કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં 125 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કેન્સર સ્ક્રીનિંગના…

· 2 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલેટવા ચોકડીએ બે કરોડના ખર્ચે નિર્મિત જંકશનનું કરાયેલું લોકાર્પણ

નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ પેટલાદરોડ ઉપરની વલેટવા ચોકડી ખાતે આજે રૂ.બે કરોડના ખર્ચે નિર્મિત થયેલ ચોકડી જંકશન ડેવલોપમેન્ટ તથા સીસીરસ્તાઓનું લોકાર્પણ પ્રદેશના પોશાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઇ પટેલ તથા વડતાલ…

· 2 min read

લીંબાસી પો.સ્ટે. હદમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ

ખેડા - નડીયાદ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફનાઓ લીંબાસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન લીંબાસી ચોકડી પાસે આવતા પો.કો જયેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે સીંજીવાડા, સેજુડીપુરા, ખેતરમાં જેલસિંગ…

· 1 min read