Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 24°C

latest news

4,364 stories

ગુજરાત CIDનો મોટો ખુલાસો : 77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ‘મ્યુલ એકાઉન્ટ’ ગેંગના 16 આરોપી ઝડપાયા

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઈમ વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ટીમે એક મોટા આંતરરાજ્ય સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન પોલીસે “મ્યુલ એકાઉન્ટ” ચલાવતી ગેંગના 16 સભ્યોની ધરપકડ કરી છે, જે દેશભરમાં સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના…

· 3 min read

મુઝફ્ફરનગરમાં ₹951 કરોડના 423 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન – “PM મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણ સુરક્ષિત”

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવાર (13 એપ્રિલ 2026)ના રોજ વિકાસની મોટી ભેટ આપવામાં આવી. યોગી આદિત્યનાથએ અહીં ₹951 કરોડના કુલ 423 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેમણે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમાનું અનાવરણ કર્યું તેમજ રોજગાર મેળામાં યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ…

· 3 min read

બંગાળમાં અમિત શાહનો TMC પર પ્રહાર : “ઘુસણખોરોને આશ્રય આપી મત મેળવે છે મમતા સરકાર”

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં સંપૂર્ણ શક્તિ સાથે પ્રચાર શરૂ કર્યો છે અને ટોચના નેતાઓ સતત જનસભાઓ કરી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

· 3 min read

રણવીર સિંહની ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તોફાન : 25મા દિવસે પણ કમાણી ચાલુ, ₹3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

ધુરંધર 2: ધ રિવેન્જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ સ્પાય થ્રિલર ફિલ્મ રિલીઝના 25મા દિવસે પણ મજબૂત કમાણી કરી રહી છે, જે ફિલ્મની લોકપ્રિયતાનો મોટો પુરાવો છે. ખાસ વાત એ છે કે આ…

· 2 min read

સુરોની મલિકા આશા ભોંસલેનું નિધન : સંગીત જગતમાં શોકની લહેર, સાદગી ભરેલી અંતિમ વિદાયે ભીનાં કર્યા દિલ

ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. સુરીલી અવાજથી દાયકાઓ સુધી કરોડો દિલોમાં રાજ કરનાર આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેમના અંતિમ…

· 2 min read

કીર સ્ટાર્મર નો સ્પષ્ટ સંદેશ : ‘અમે યુદ્ધમાં સામેલ નહીં થઈએ, હોર્મુઝની નાકાબંધી કરવાના પક્ષમાં નથી’

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બ્રિટન હોર્મુઝ જળમાર્ગ પર કોઈપણ પ્રકારની નાકાબંધી અથવા બ્લોકેડને ટેકો આપશે નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં જહાજોની મુક્ત અવરજવર જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે Strait of…

· 3 min read

ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન : સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર સંપૂર્ણ નાકાબંધી નહીં, હવે ફક્ત ઈરાનિયન જહાજોને ટાર્ગેટ

ઈરાન સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કડક વલણમાં જોવા મળી રહ્યા છે. જોકે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને તેમના તાજેતરના નિવેદનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. શરૂઆતમાં ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બ્લોક કરવાની ધમકી આપી હતી,…

· 3 min read

કોંગ્રેસી પવન ખેડાને મળેલી ટ્રાન્ઝિટ જામીન સામે આસામ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી

આસામ સરકારે કોંગ્રેસ નેતા પવન ખેડાને મળેલી ટ્રાન્ઝિટ જામીન સામે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રાજ્ય સરકારે તેલંગાણા હાઇકોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં ખેડાને એક અઠવાડિયાની અંતરિમ રાહત આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો આસામ પોલીસ દ્વારા નોંધાયેલા…

· 2 min read

નારી શક્તિ વંદન અધિનિયમ અમલીકરણ તરફ પગલું, નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિ પર ભાર મૂક્યો

ભારતમાં મહિલા સશક્તિકરણ અને રાજકીય ભાગીદારીને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ગણાતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હવે અમલીકરણના તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ…

· 2 min read

નોઈડા ફેઝ-2માં ઉગ્ર પ્રદર્શન : પગાર વધારાની માંગે કર્મચારીઓનો હંગામો, તોડફોડ અને આગજની

ઉત્તર પ્રદેશના નોઈડામાં સ્થિત ફેઝ-2 વિસ્તારમાં આજે કર્મચારીઓના ઉગ્ર પ્રદર્શનને કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પગાર વધારાની માંગ સાથે એક ખાનગી કંપનીના હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. માહિતી મુજબ,…

· 2 min read