Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 28°C

latest news

4,365 stories

ટ્રમ્પનો ઈરાન પર દબાણ વધારવાનો પ્લાન : 50,000 સૈનિકો તહેનાત, યુદ્ધવિરામની ચર્ચા તેજ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે સૈન્ય દબાણ વધારવાના સંકેતો મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકા ઈરાનને ચારે તરફથી ઘેરવા માટે લગભગ 50,000 સૈનિકો, 200 ફાઈટર જેટ્સ, 2 વિમાનવાહક જહાજો અને 1000 કમાન્ડો તહેનાત કરી ચૂક્યું…

· 2 min read

કિરણ રિજિજૂ : સલાહકારોએ રાહુલ ગાંધીનું મગજ હાઇજેક કરી લીધું છે

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને તીખો આક્ષેપ કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત સમિટ દરમિયાન બોલતા રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધીનું મગજ તેમના સલાહકારોએ “હાઈજેક” કરી લીધું છે અને તેઓ સંસદમાં એ જ વાતો કરે છે…

· 2 min read

અમેરિકા-ઈરાન યુદ્ધ પર પુતિનની ચેતવણી : “કોરોના જેવી વૈશ્વિક કટોકટી સર્જાઈ શકે”

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધને લઈને વ્લાદિમીર પુતિનએ વિશ્વ સમક્ષ ગંભીર ચેતવણી મૂકી છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર માત્ર પ્રદેશ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ…

· 2 min read

કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા

જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એકત્રિત કરવામાં આવી હતી. જેમાં રોકડ, સોનાના ઘરેણાં અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ…

· 3 min read

રામનવમી પર અયોધ્યામાં દિવ્ય ‘સૂર્યતિલક’: રામલલાના લલાટ પર ચમક્યાં સૂર્યકિરણો, લાખો ભક્તો સાક્ષી

રામનવમીના પવિત્ર અવસરે આજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ભવ્ય ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ બીજું સૂર્યતિલક હતું, જેમાં સૂર્યના કિરણો સીધા ભગવાનના લલાટ…

· 2 min read

ડિસ્લેક્સિયા છતાં હાર ના માની : 12 દિવસમાં ‘ઉરી’ લખનાર આદિત્ય ધરની પ્રેરણાદાયી સફર, ડેબ્યૂ પર જ જીત્યા રાષ્ટ્રીય પુરસ્કાર

બાળપણમાં ડિસ્લેક્સિયા જેવી સમસ્યા હોવા છતાં હાર ન માનનાર આદિત્ય ધર આજે બોલીવુડના સફળ દિગ્દર્શકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. દિલ્હીના એક આર્મી ક્લબમાં બાળપણમાં બનેલી એક ઘટના—જ્યાં એક નિવૃત્ત બ્રિગેડિયરે “How’s the Josh?” પૂછ્યું અને બાળક તરીકે તેમણે જોરદાર જવાબ…

· 3 min read

લૉકડાઉન અંગેની અફવાઓ ખોટી : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સ્પષ્ટ સંદેશ, 60 દિવસનો ક્રૂડ જથ્થો સુરક્ષિત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતમાં લૉકડાઉન લાગુ થવાની અફવાઓ તેજ બની રહી હતી. જોકે આ તમામ અટકળોને નકારી કાઢતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કહ્યું છે કે ભારત સરકાર પાસે…

· 2 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ભારતને મોટી રાહત : 42,000 મેટ્રિક ટન LPG લઈને ‘જગ વસંત’ કંડલા પોર્ટ પર પહોંચ્યું

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને Strait of Hormuz વિસ્તારમાં ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG) ગેસ લઈને ‘જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે…

· 3 min read

ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું થયું વિતરણ

વતનપ્રેમી દાતા અને ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં નાનકડા ગામ ગઢુલાંમાં લગભગ ૨૦ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ કરિયાણાની સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે. વતનપ્રેમી દાતા…

· 1 min read

બનાસ બાયો-CNG મોડેલ : ગુજરાતમાં આત્મનિર્ભર અને ગ્રીન એનર્જી માટેનું સફળ ઉદાહરણ

મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહી વચ્ચે ઊર્જા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિમાં, ગુજરાતનો બનાસ બાયો-CNG મોડેલ ઊર્જા આત્મનિર્ભરતા અને ગ્રીન એનર્જી માટે એક સફળ ઉદાહરણ બની રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના “વેસ્ટ ટુ વેલ્થ” સૂત્રને…

· 3 min read