Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

latest news

4,365 stories

AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર આરોપ

તાજેતરમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે પાર્ટી છોડ્યા બાદ માત્ર 20 મિનિટમાં જ તેમને ‘ગદ્દાર’ તરીકે રજૂ કરતા પોસ્ટરો તૈયાર…

· 3 min read

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે. ઈશ્વરિયા ગામનાં વતની અને ઉગામેડી સ્થિત સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી પશુ, પક્ષી, પાણી, પર્યાવરણ…

· 2 min read

અમદાવાદમાં કિયા શોરૂમના પાર્કિંગમાં આગ, 10થી વધુ કાર બળીને ખાખ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કિયા કારના શોરૂમના પાર્કિંગ વિસ્તારમાં બુધવારે (11 માર્ચ) અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે પાર્કિંગમાં ઉભેલી કારો થોડા જ સમયમાં આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાના કારણે…

· 2 min read

કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની પરિસ્થિતિને લઈને ભારત સરકાર સતત નજર રાખી રહી છે અને…

· 3 min read

ટેક્સાસમાં નવી ઓઈલ રિફાઈનરી : ટ્રમ્પની મોટી જાહેરાત, રિલાયન્સ કરશે જંગી રોકાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ટેક્સાસ રાજ્યમાં એક વિશાળ ઓઈલ રિફાઈનરી સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ છેલ્લા લગભગ 50 વર્ષમાં અમેરિકામાં ઉભી થનાર પ્રથમ મોટી નવી ઓઈલ રિફાઈનરી તરીકે ગણાઈ રહ્યો છે. ખાસ વાત એ છે…

· 3 min read

ગુજરાતમાં ઉદ્યોગ વિકાસને વેગ : MSME, સ્ટાર્ટઅપ્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉદ્યોગ વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે…

· 4 min read

ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારત પર, દવાઓના કાચા માલના ભાવમાં 5% થી 100% સુધી વધારો

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હુમલાઓને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પરિણામે દવા બનાવવામાં ઉપયોગ થતા કાચા માલના ભાવમાં ભારે વધારો…

· 3 min read

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને 7 કરોડ રૂપિયાની ઠગાઈ

ગુજરાતમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાયબર ઠગોએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરીને અંદાજે 7 કરોડ રૂપિયાની મોટી ઠગાઈ કરી છે. માહિતી અનુસાર રવિવારની રજાના દિવસે બેન્કની તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિત ચાર શાખાઓના…

· 3 min read

ગાંધીનગરમાં અદ્યતન ઉર્જા લેબોરેટરીનો પ્રારંભ, ટેસ્ટિંગ અને ગુણવત્તા ચકાસણી થશે સરળ

ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રના સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ આપવા માટે EQDC (Energy Efficiency & Quality Development Centre) ખાતે અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંત્રી ડો. જયરામભાઈ સી. ગામિતએ ઈક્યૂડીસીની નવી સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરીને આ પ્રોજેક્ટનો…

· 3 min read

સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાને ઇચ્છામૃત્યુની મંજૂરી આપી, 13 વર્ષથી છે પથારીવશ

ભારતમાં ઇચ્છામૃત્યુ (Euthanasia) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે એ 32 વર્ષીય હરીશ રાણાની જીવન ટકાવી રાખતી સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપી છે. બુધવાર, 11 માર્ચે બે સભ્યોની બેન્ચે હરીશ રાણાના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચુકાદો સંભળાવ્યો.…

· 3 min read