ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી
ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના 114 રાફેલ ફાઇટર જેટ્સની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી…










