પંચરની દુકાન ચલાવનાર અબુ ખાનની ગૌમાતા સાથે હેવાનિયત, વિડીયો સામે આવતા પોલીસએ ઝડપી લીધો
રવિવારે (1 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના દામજીપુરા વિસ્તારમાં એક ગંભીર અને સંવેદનશીલ ઘટનાએ ભારે તણાવ સર્જ્યો હતો. અહીં પંચરની દુકાન ચલાવતા અબુ ખાન નામના મુસ્લિમ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે ગાય સાથે દુષ્કર્મ…










