click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
Gujarat

ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા

ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરુ કરી દીધું છે. રવિવારે પાકિસ્તાન સરકારે સત્તાવાર એક્સ હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઇ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં.

Last updated: 2026/02/02 at 3:01 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને ફરી એકવાર વિવાદાસ્પદ વલણ અપનાવ્યું છે. રવિવારે પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં રમશે નહીં. એટલે કે, પાકિસ્તાન સમગ્ર ટુર્નામેન્ટમાં તો રમશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચોથી દૂર રહેશે. આ જાહેરાત સાથે પાકિસ્તાને એક તરફ ભાગ લેવાની તૈયારી બતાવી છે તો બીજી તરફ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ફરી ચર્ચા અને રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનના આ નિર્ણય પર હવે BCCIની પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું કે, “જ્યાં સુધી ICC સાથે સત્તાવાર વાતચીત નહીં થાય ત્યાં સુધી BCCI કોઈ નિર્ણય લેશે નહીં. ICCએ સ્પોર્ટસમેનશિપને લઈને એક મોટું નિવેદન જારી કર્યું છે અને અમે ICCના અભિપ્રાય સાથે સંપૂર્ણપણે સંમત છીએ. ICC સાથે ચર્ચા કર્યા વિના આ મામલે BCCI કોઈ ટિપ્પણી કરશે નહીં.” ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સરકારે ટીમને કેટલીક શરતો સાથે જ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી છે, જેમાં ભારત સામે મેચ ન રમવાની શરત પણ સામેલ છે.

#WATCH | Delhi: On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI vice president and Congress MP Rajeev Shukla says, "ICC has issued a big statement, they have spoken about sportsmanship. We completely agree with the ICC. BCCI won't make any… pic.twitter.com/qRgwHzgDls

— ANI (@ANI) February 2, 2026

આ સમગ્ર મામલે પાકિસ્તાનનું વલણ બાંગ્લાદેશના તાજેતરના નિર્ણય બાદ વધુ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો બતાવીને ભારતમાં રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના પરિણામે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું અને તેના સ્થાને સ્કોટલૅન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારની વાતો કરતું રહ્યું હતું. હવે, ટુર્નામેન્ટ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાને ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લઈને ફરી એક નવું નાટક શરૂ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bangladesh Cricket Board, BCCI, BCCI news, BCCI reaction, Breaking news, cricket, cricket controversy, cricket politics, gujarati news, ICC, ICC sportsmanship, ICC T20 World Cup 2026, ICC T20 વર્લ્ડકપ 2026, ICC સ્પોર્ટસમેનશિપ, India Pakistan cricket controversy, India Pakistan relations, india vs pakistan match, internationalnews, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pakistan boycott, pakistan cricket team, pakistan government, Politics, R Premadasa Stadium, Rajeev Shukla, Scotland cricket team, sports news, T20 World Cup news, T20 વર્લ્ડકપ, topnews, topnewschannelinindia, આર પ્રેમદાસા સ્ટેડિયમ, ક્રિકેટ વિવાદ, પાકિસ્તાન, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, પાકિસ્તાન સરકાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, ભારત, ભારત પાકિસ્તાન મેચ, રાજીવ શુક્લા, સ્કોટલૅન્ડ ક્રિકેટ ટીમ, હાઈ-વોલ્ટેજ મેચ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 2, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મધ્ય ગુજરાતમાં બાળનિકાહનો કેસ, મૌલવી સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો
Next Article કડીમાં પત્રકાર પર હુમલો : મુનાફ-ઇમ્તિયાઝ-ફારૂક સહિત 9 વિરુદ્ધ FIR, 6ની ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?