Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

latest news

4,367 stories

1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ આ દળની શરૂઆત માત્ર સાત…

· 3 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read

પાકિસ્તાનના PM શરીફનું કબૂલનામું, ‘મિત્ર રાષ્ટ્રો સામે ભીખ માંગવામાં શરમ આવે છે…’

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં અત્યંત નાજુક છે અને હવે તેને કોઈપણ રીતે છુપાવી શકાતું નથી. દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને વિશ્વ જાણે છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા આ દેશની આર્થિક સ્થિતિ અન્ય દેશોના દેવા પર ભારે…

· 3 min read

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી. રાજ્યપાલ આચાર દેવવ્રતે દ્વારા આ પદ અને…

· 2 min read

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારી, વસ્ત્રાલમાં ₹58 કરોડનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

અમદાવાદ શહેર 2030ની કૉમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં સતત ઝડપ પકડી રહ્યું છે અને આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં એસ.પી. રિંગ રોડ પાસે 43,890 ચોરસ મીટર…

· 3 min read

‘ઑપરેશન હેરોફ’: BLAએ પાકિસ્તાનમાં અનેક શહેરોમાં હુમલા કર્યા, વીડિયો જાહેર

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે, જ્યાં બલોચ લિબરેશન આર્મી (BLA) દ્વારા ‘ઑપરેશન હેરોફ’ના બીજા તબક્કા હેઠળ પાકિસ્તાની સેના વિરુદ્ધ ભયંકર હુમલાઓ કરવામાં આવ્યા છે. આ ઑપરેશનમાં BLAના લડવૈયાઓએ બલૂચિસ્તાનના 7થી વધુ મુખ્ય શહેરોમાં એકસાથે હુમલાઓ…

· 3 min read

બંગાળમાં TMCનો અંત : અમિત શાહે 2026માં વિદાયના સંકેત આપ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગના ખાતે કાર્યકર્તા સંમેલનમાં સંબોધન આપતાં મમતા બેનર્જીની સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે આનંદપુરની મોમો ફેક્ટરીમાં થયેલા અગ્નિકાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 25 લોકોના મૃત્યુ પાછળ મમતા સરકારના ભ્રષ્ટાચારનો હાથ છે.…

· 3 min read

યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી…

· 2 min read

પીએમ મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, જેમાં બંને નેતાઓએ ભારત–વેનેઝુએલા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી. આ સંવાદ દરમિયાન ઊર્જા, વેપાર અને…

· 2 min read

2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન

દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્રીજાઓના નિકાહમાં ભાગ લેવા અને પરિવાર સાથે રમજાનની ઉજવણી કરવા માટે 13…

· 2 min read