Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

latest news

4,367 stories

ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાયના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ અપાવનાર દિગ્ગજ શટલર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યું કે હવે તે ક્યારેય પ્રોફેશનલ બેડમિન્ટન કોર્ટ પર…

· 2 min read

પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ કાર્યકર્તાઓએ હાજરી આપી, અને કેજરીવાલે પોતાનું સંબોધન કર્યું. તેમના સાથે પક્ષના નેતાઓ—ઇટાલિયા, ચૈતર…

· 2 min read

તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ

તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વોકઆઉટ કર્યું, જેને કારણે રાજકીય માહોલમાં હલચલ મચી છે. આર.એન.…

· 3 min read

અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો

ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમાન, મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ અને મોહમ્મદ યાસીન તરીકે થઈ છે.…

· 3 min read

છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ

કેરળના કોઝિકોડ જિલ્લાના ગોવિંદપુરમ વિસ્તારના 42 વર્ષીય દીપક નામના વ્યક્તિએ 18 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લેતાં રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં દીપક KSRTCની બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન એક…

· 2 min read

PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર

ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને…

· 2 min read

માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું…

· 3 min read

અશ્લીલ વીડિયો મામલે કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, તપાસના આદેશ

કર્ણાટક સરકારના વરિષ્ઠ IPS અધિકારી અને DCRE DGP કે. રામચંદ્ર રાવને કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવાના મામલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ (DPAR) દ્વારા જારી કરાયેલા સસ્પેન્શન ઓર્ડરમાં રાજ્ય સરકારે મીડિયા ચેનલો અને…

· 3 min read

વટવા તળાવ પર મેગા ડિમોલિશન, 58 હજાર ચોરસ મીટર જમીન અતિક્રમણથી મુક્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ (વટવા તળાવ) પર થયેલા ગેરકાયદેસર અતિક્રમણોને દૂર કરવા માટે વહેલી સવારથી મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં શહેરના જળાશયોના સંરક્ષણ અને પુનઃસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ…

· 3 min read

સેન્સેક્સ ફ્લેટ થઈ ગયો, નિફ્ટી 25550 ની આસપાસ, UPL, AB ફેશન ફોકસમાં

ચાલુ સપ્તાહ અને દૈનિક સૂચકો સાથે જોડાયેલા બજાર સંકેતોને જોતા ભારતીય શેરબજારમાં નબળાઈનો માહોલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. PSP વીકલી હાઈ–લો સૂચક મુજબ સપ્તાહ માટે મહત્વપૂર્ણ લેવલ high 25,973 અને low 25,415 છે, જ્યારે દૈનિક PSP સૂચક મુજબ આજનો D…

· 3 min read