click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
GandhinagarGujarat

અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો

ગાંધીનગર અક્ષરધામ મંદિર પર થયેલા હુમલાના કેસમાં 2017થી 2019 સુધીમાં પકડાયેલા ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે છોડી મૂકવાનો આદેશ કર્યો છે. 17 જાન્યુઆરીએ કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે 6 આરોપીઓને મુક્ત કર્યા હતા.

Last updated: 2026/01/20 at 12:44 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમાન, મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ અને મોહમ્મદ યાસીન તરીકે થઈ છે. આ ત્રણેયે ધરપકડ બાદ CrPCની કલમ 227 હેઠળ મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, કારણ કે તેઓના વિરુદ્ધ રજૂ થયેલા પુરાવા પહેલાથી જ સુપ્રીમ કોર્ટ દ્વારા સમીક્ષિત અને અગાઉના આરોપીઓના મામલામાં ઉપયોગમાં લેવાયેલા પુરાવા જ હતા. દરેક સામે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં IPC, ઇન્ડિયન આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબટન્સ એક્ટ અને POTA હેઠળ ગુનો નોંધાયો હતો.

2002ના અક્ષરધામ હુમલામાં, ગુજરાત પોલીસે 2003માં પ્રથમ તબક્કામાં છ લોકોની ધરપકડ કરી હતી, જેમને POTA હેઠળ કેસમાં સામેલ કરવામાં આવ્યો અને ટ્રાયલ અંતે ત્રણને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે પણ 2010માં આ ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે 2014માં આ ચુકાદાને પલટાવી દીધો અને પહેલાના છ આરોપીઓને મુક્ત કરી દીધા હતા, કારણ કે પુરાવાઓ અને પ્રક્રિયાઓની તપાસ બાદ કોર્ટને લાગ્યું કે પૂરતું કાનૂની આધાર નથી.

હાલના ત્રણ આરોપીઓ માટે, POTA કોર્ટે આ નિર્ણય લેતાં જણાવ્યું કે, તેમની વિરુદ્ધ જે પુરાવા અને સામગ્રી રજૂ કરવામાં આવી છે, તે નવા નથી અને પહેલાના છ આરોપીઓના કેસમાં જ ઉપયોગ થયેલી બાબતો છે. સુપ્રીમ કોર્ટે પહેલેથી જ આ મુદ્દાઓની તપાસ કરી ચુકી છે અને આ માટે કોર્ટ ફરી કાર્યવાહી કરવાની જરૂર નથી એવું સ્પષ્ટ કર્યું છે.

આ કારણોસર, કોર્ટે તમામ ત્રણ આરોપીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેથી આ ત્રણેય લોકો પરનો કેસ હવે બંધ થાય છે. આ પગલું અક્ષરધામ હુમલાના કેસમાં પકડાયેલા અન્ય આરોપીઓ માટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા અને પુરાવાઓના સમીક્ષા આધારિત છે, જે દર્શાવે છે કે કાનૂની રીતે ફરીથી આ કેસમાં કોઈ નવી કાર્યવાહી કરવાનો આધાર નથી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, ahmedabad, Akshardham attack, Akshardham temple, Breaking news, CM Gujarat, gandhinagar, gujarat, gujarati news, india news, india news channel, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, POTA, POTA court, POTA કોર્ટે, Supreme Court, Supreme Court of India, terrorists attack, topnews, topnewschannelinindia, અક્ષરધામ મંદિર, અબ્દુલરશીદ સુલેમાન, અમદાવાદ અને ગાંધીનગર, અમદાવાદ-ગાંધીનગર, આતંકવાદી હુમલા, ઇન્ડિયન આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ સબટન્સ એક્ટ, ગુજરાત પોલીસ, મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ, મોહમ્મદ યાસીન, સુપ્રીમ કોર્ટે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ
Next Article તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?