Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

latest news

4,365 stories

૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા ગેરકાયદેસર…

· 6 min read

સેન્સેક્સ 490 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25900ની નજીક, એટરનલ, સ્વિગી 2.5% ઘટ્યો

આજે બજારના સંકેતોને સમગ્રી રીતે જોવામાં આવે તો નિફ્ટી માટે સ્પષ્ટ નબળાઈ અને ડાઉનસાઇડ બાયસ જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં પહેલીવાર 25,850, 25,900 અને 25,950 જેવા મહત્વના સ્તરો પર 1000%થી વધુનો ઉછાળો નોંધાયો છે, જે સ્પષ્ટ રીતે સૂચવે…

· 3 min read

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી, સુરક્ષા પ્રશ્નો ઊભા થયા

વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમાં બેઠાં હતા, ત્યારે બહારથી આવેલા ત્રણ યુવાનોમાંની એકે એક વિદ્યાર્થીનીની છેડતી કરી. ઘટના બાદ…

· 2 min read

રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન

શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિધનથી રાજકીય, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. તેઓ રામ જન્મભૂમિ…

· 3 min read

સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી

દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાયું છે અને ભારતીય સંસ્કૃતિનો ફરીથી ઉદય થવા લાગ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. દેશ આજે…

· 3 min read

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?

ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય…

· 3 min read

સુરતમાં આદિવાસી યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપમાં શાળાના ખ્રિસ્તી પ્રિન્સિપાલની ધરપકડ, પાદરી પુત્ર પર બળાત્કારનો આરોપ

સુરત જિલ્લામાં ધર્માંતરણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. માંડવી પોલીસે સરકારી શાળાના પ્રિન્સિપલ રામજી ચૌધરીની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે સુરતની એક આદિવાસી હિંદુ મહિલાને ઈસાઈ ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. આ કેસમાં પ્રિન્સિપલના દીકરા…

· 2 min read

જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં ધાર્મિક સંસ્થાનું નામ ખુલ્યું, માસ્ટર માઇન્ડ કલ્યાણગિરીની પોલીસે કરી પૂછપરછ

કલ્યાણગિરી યુવાનોને વિશ્વાસમાં લઈને રૂપિયાની હેરાફેરી કરતા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, કલ્યાણગિરીને બેંક ખાતા દીઠ મળતું કમિશન અને સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગિરી હતા સક્રિય, હજારોની સંખ્યામાં છે કલ્યાણગિરીના ફોલોવર્સ છે, હાલમાં તો પોલીસે આ કલ્યાણગિરીની પૂછપરછ શરૂ…

· 2 min read

સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ કહ્યું, મારા પરિવાર સામે કોમેટ થશે તો કાયદેસરના પગલા લઈશ

ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરાયા છે.…

· 3 min read

આરોપીને મળવા આવેલી મહિલાઓનો નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો, PSO અને હાજર સ્ટાફને લાફા ઝીંક્યા

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નહીં હોવાનો બનાવ બનતાં અનેક સવાલો ઉભા થયાં છે. કેટલીક મહિલાઓએ પોલીસ સ્ટેશનના પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મારામારી કરી હતી. મહિલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા માર્યા…

· 2 min read