Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

latest news

4,365 stories

ખ્રિસ્તીઓ અને મુસ્લીમોને સીધી રીતે જોડવાની જરૂર નથી, બંનેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું છે: નીતિન પટેલ

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ફોસલાવીને ધર્માતરણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણી વસતી ઘટતી…

· 2 min read

IPL 2026 ઓક્શન પહેલા ખળભળાટ! 9 ખેલાડીઓનું લિસ્ટમાંથી અચાનક નામ કપાયું!

IPL 2026 ની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. બધી 10 ટીમો આ ઓક્શનમાં ભાગ લેશે. CSK અને KKR પાસે સૌથી વધુ પૈસા છે અને તેમની નજીકથી તપાસ કરવામાં આવશે. IPL 2026 ની ઓક્શન માટે 359 નામો અંતિમ સ્વરૂપ…

· 3 min read

વિકાસ કાર્યોની કામગીરી નિહાળવા વગર પોલીસ બંદોબસ્તે DYCM હર્ષ સંઘવી પહોંચ્યા વડનગર

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં વડનગરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે સ્થાનિક વહીવટી તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે મુલાકાત દરમિયાન કોઈ પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જોવા મળી ન હતી. કોઈપણ પ્રકારની સુરક્ષા…

· 2 min read

સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના

રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મોત થયાની પ્રાથમિક વિગત મળી રહી છે…

· 2 min read

ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક

12 ડિસેમ્બર, 2025 ના રોજ, સાંજે 6;38 વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક 5, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં  વૂડનનો  વધુ ઉપયોગ…

· 3 min read

સરકાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ

સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવારો માટે ઝડપથી વીમા કવચની ચૂકવણી કરવામાં આવી રહી છે. જુદી જુદી અકસ્માત…

· 3 min read

વીમાના પૈસાની લાલચમાં હત્યા, આરોપી રમીઝ શેખને સાથી રાખી કરાયું હત્યાનું રિકન્સ્ટ્રક્શન

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં થોડા દિવસો પહેલાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી હલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારભર્યા કેસનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલામાં જે સત્ય બહાર આવ્યું છે, તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક મહિલાની સગી…

· 2 min read

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો…

· 3 min read

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો

અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના બે મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી આચરતી હતી. મહત્ત્વનું છે કે, ભારત…

· 3 min read

કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો લિયોનલ મેસી, સ્ટાર ફૂટબોલરનો 3 દિવસનો શેડ્યૂલ

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત 'GOAT India Tour 2025' માટે ભારત પહોંચી ગયા છે. તેમના પ્રથમ સ્ટોપ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચાહકોએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. મેસી સાથે તેમના…

· 2 min read