Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 24°C

latest news

4,364 stories

બોટાદ હિંસાકાંડમાં AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ

બોટાદના હડદડ ગામમાં પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાય દરમિયાન પોલીસ પર થયેલા હિંસક હુમલાની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ, બંને નેતાઓ ગુરુવારે (16 ઓક્ટોબર) અમદાવાદ પહોંચ્યા હતા…

· 2 min read

ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ, ‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા તાજા દાવાઓ પર ભારત સરકારે સ્પષ્ટ અને તર્કસંગત પ્રતિભાવ આપ્યો છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડ તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જોકે, વિદેશ મંત્રાલયે આ…

· 3 min read

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમાં ઐતિહાસિક સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હાલના તબક્કે…

· 3 min read

ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય…

· 3 min read

ભારતીય મૂળના ડિફેન્સ એક્સપર્ટ એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ, ચીન સાથે સાંઠગાંઠનો આરોપ

ભારત મૂળના જાણીતા ફોરેન પોલિસી એક્સપર્ટ અને ડિફેન્સ સ્ટ્રેટેજિસ્ટ એશલી જ. ટેલિસની અમેરિકામાં ધરપકડ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના ફેડરલ કાયદા અમલકર્તા એજન્સી FBIએ ટેલિસના વિયેના, વર્જિનિયા સ્થિત નિવાસસ્થાને દરોડો પાડીને અનેક સંવેદનશીલ અને “ટોપ સિક્રેટ” દસ્તાવેજો…

· 3 min read

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, મૈથિલી ઠાકુરને મળી ટિકિટ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 12 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યાદી પ્રકાશિત થતાં જ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, કારણ કે આ યાદીમાં કેટલીક…

· 4 min read

પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્મમાં ઉદબોધન કરતાં તેમણે કહ્યું કે હું દરવર્ષે અહિયાં બેટરી ચાર્જ કરવા માટે…

· 2 min read

મહાભારતના કર્ણ પંકજ ધીરનું નિધન, કેન્સર સામે જંગ હારી ગયા

ટીવી જગતમાં એક દુઃખદ અને ચોંકાવનારી ખબર સામે આવી છે — મહાભારતના કર્ણ તરીકે અમર થયેલા પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે। તેમની અચાનક વિદાયથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર ફેલાઈ છે। પંકજ ધીરે તેમની અદભૂત…

· 4 min read

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

બિહાર વિધાનસભાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કર્યા પછી, ભારતીય જનતા પાર્ટીએ હવે ચાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીની ખાસ વાત એ છે કે તેમાં એક મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેતીને મળ્યું પ્રોત્સાહન – ધારાસભ્ય રાજેશ ઝાલા

ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને કપડવંજ એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ થઈ ગયા છે.…

· 2 min read