સેન્સેક્સ 131 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25200 ને પાર, થાયરોકેર ટેક 10% વધ્યો, કીસ્ટોન રિયલ્ટર્સ 4% ઘટ્યો
નિફ્ટીમાં હાલની પરિસ્થિતિએ સૂચવે છે કે બજારમાં તેજીવાળાઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે, જ્યારે મંદીવાળાઓ 25,250ના સ્તર પર નબળા પડી રહ્યા છે. હાલ નિફ્ટી 25,250 થી ઉપર ટકી રહેવાની શકયતા મજબૂ...
બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ...
બિહાર ચૂંટણી : ભાજપની પ્રથમ યાદીમાં 71 ઉમેદવાર, સમ્રાટ ચૌધરી તારાપુરથી મેદાનમાં
બિહારમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી હેઠળ કુલ 71 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામા?...
રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે “Next Gen GST Reform” અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું
આ પ્રસંગે વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તથા ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તન?...
IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, અને આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) દ્વારા માન્યતા મળી છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જૉ...
રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત
રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ કોમ્પ્લેક્ષના પાંચમા માળે સોના અને ચા?...
ભાવનગરમાં ત્રણ માળિયો ફ્લેટ ધરાશાયી, એકનું મોત; 13 લોકોનું રેસ્ક્યૂ
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુઃખદ અને ભયાનક ઘટના બની, જેમાં ત્રણ માળની એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રાત્રિના શાંત સમયે આ અચાનક થયેલી ઘટના પછી આસપાસના વિસ્તારમ?...
બિહાર ચૂંટણી લડવાના બહાને શરજીલ ઈમામે જામીન માટે કરી વધુ એક અરજી
દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી અને પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામે દિલ્હીની કારકરડુમા કોર્ટમાં બે અઠવાડિયાંના વચગાળાના જામીન માટે અરજી કરી છે, જેથી તે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણી?...
નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ
નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથ?...
આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા — “હિન્દુઓ સંગઠિત બનો, રાષ્ટ્ર જાગ્રત કરો!”
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જાગરણ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના ધ્યેયને ગતિ આપવા માટે યોજાયેલી આ સભા?...