Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

latest news

4,364 stories

વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવેની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ

તાપી જિલ્લાના વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવે ની આજુબાજુમાં ચોમાસાની ઋતુમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે જેને કારણે રોડ પરથી પસાર થતા રાહદારિયો અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ પડતી હોય છે અને ઘણી વાર જીવ લેણ અકસ્માતની ઘટના પણ…

· 1 min read

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખેડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓ…

· 2 min read

આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે – મોરારિબાપુ

નવલા નોરતાં સાથે શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ધાર્મિક સામાજિક મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ લેતાં રહ્યાં છે. રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે. રાધાજીની નગરી બરસાનામાં નવલા નોરતાં…

· 2 min read

ગાંધીનગરના બહિયલમાં ચાલુ ગરબામાં હિંસા : મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, આગજની, 60ની ધરપકડ

ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ચાલી રહેલા નવરાત્રિ ગરબા ઉત્સવ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ હિંદુ લોકોએ સંચાલિત ગરબા મંડપ પર હિંસાત્મક હુમલો કર્યો. ઘટના એવી બની કે પ્રારંભમાં એક હિંદુ યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને ટોળા…

· 2 min read

ભારતનો ઐતિહાસિક કારનામો : ટ્રેન પરથી પહેલીવાર અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ

ભારતે રક્ષા ક્ષમતાના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પહેલીવાર, દેશે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમ પરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી, મિસાઇલ પરીક્ષણ માટે નક્કી કરેલી સાઇટ્સ, જેમ કે શ્રીહરિકોટા અથવા બાલાસોર જેવા લોન્ચ કોમ્પ્લેક્સ પર…

· 3 min read

કેપિટલ ગુડ્સ, પીએસયુ, મેટલ્સમાં તેજી, ટાટા મોટર્સના શેર 2% ઘટ્યા

કેપિટલ ગુડ્સ, પીએસયુ અને મેટલ્સ સેક્ટરમાં આજે બજારમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. કેપિટલ ગુડ્સ કંપનીઓમાં કીન્સ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને ડિક્સન જેવા શેરોમાં એકથી દોઢ ટકાનો ઉછાળો નોંધાયો છે, જે દર્શાવે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ…

· 4 min read

ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા

ગુજરાત સરકારે રાજ્યમાં વહીવટી સરળતા વધારવા અને લોકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બુધવારે (24 સપ્ટેમ્બર) યોજાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાની કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા…

· 3 min read

માતા દુર્ગા પર અભદ્ર ટિપ્પણી બદલ UPની ગાયિકા સરોજ સરગમની ધરપકડ

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં એક ગંભીર ધાર્મિક અને કાયદેસરની ઘટના સામે આવી છે, જેમાં હિંદુ દેવી-દેવતાઓ, ખાસ કરીને માતા દુર્ગા અને ભગવાન શિવ વિશે અપમાનજનક અને અશ્લીલ ટિપ્પણીઓ કરતો વિડીયો અપલોડ કરવાની ફરિયાદમાં બીરહા ગાયિકા સરોજ સરગમ અને તેના પતિ…

· 3 min read

દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણ મામલે સ્વામી ચૈતન્યાનંદ સામે FIR

દિલ્હીની એક પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થામાં 17 છોકરીઓ સાથે યૌન શોષણના ગંભીર આરોપો સામે આવ્યા છે, જેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલી રહી છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, ઉર્ફે પાર્થ સારથી સામે આ સંસ્થામાં EWS…

· 3 min read

નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા અને મંત્ર

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે પૂજાનો યોગ્ય રીતે આયોજન અને વ્રત ધારણ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. ચંદ્રઘંટા માતા…

· 4 min read