તાપી જિલ્લાના વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવે ની આજુબાજુમાં ચોમાસાની ઋતુમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે જેને કારણે રોડ પરથી પસાર થતા રાહદારિયો અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ પડતી હોય છે અને ઘણી વાર જીવ લેણ અકસ્માતની ઘટના પણ બનતી હોય છે.
માર્ગ અને મકાન બાંધકામ ( સ્ટેટ ) વિભાગ તાપી દ્વારા વરસાદે વિરામ લેતા હાઇવેની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા આ રોડની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકો અને મુસાફરો સહિત રાહદારિયો અને વાહન ચાલકો ને પડતી મુશ્કેલીઓ દૂર થઈ રહી છે.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom