click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન
GujaratKheda

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન

વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓના ૧૪૦૦ થી રમતવીરો સ્પર્ધામાં જોડાયા - કલેકટર અમિત પ્રકાશ યાદવે વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી અભિવાદન કર્યું.

Last updated: 2025/09/25 at 12:38 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખેડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ માંથી ૧૪૦૦ જેટલી મોટી સંખ્યામાં વિવિધ રમતવીરો જોડાયા છે. કલેકટર અમિત પ્રકાશ યાદવે આ સ્પર્ધામાં ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી અભિવાદન કર્યુ હતું. અને આ રીતે તમામ સ્પર્ધકોને રમતના જુસ્સા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સ્પર્ધામાં ભાગીદાર સૌ રમતવીરોને આવકારતા અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે ૭૦ વર્ષો થી ચાલતી સ્કૂલ ફેડરેશન સ્પોર્ટ્સ ઇવેન્ટ એક મહત્વપૂર્ણ રમત સ્પર્ધા છે. જેમાં, એક રમતવીરને તમામ સ્તરે પોતાની રમત શક્તિનું પ્રદર્શન કરવાની તક મળે છે. હાલમાં નવરાત્રી અને સાથે જ આ રમત સ્પર્ધાઓના આયોજન થી જિલ્લામાં ડબલ ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કલેક્ટરએ તમામ રમતવીરોને ખેલદિલી સાથે રમત રમવાની અપીલ કરી હતી. વધુમાં તેમણે નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીની કામગીરીને પણ બિરદાવી હતી. અંડર ૧૭ વય જૂથ હેઠળ આયોજિત સ્પર્ધાઓમાં ડિસ્કસ થ્રો સ્પર્ધામાં કાવ્યા શિલ્હુ, માન્યાં પટેલ અને રેશમ કોટડીયાને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ; હાઈ જમ્પ સ્પર્ધામાં અમન વણઝારા, ધ્રુવ ચૌધરી અને યશ સતીયાને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ; ૩૦૦૦ મીટર દોડ (બહેનો) સ્પર્ધામાં નિધિ ખેરાલા, રવિના સેવરા, અને કિંજલ મેરને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને ૩૦૦૦ મીટર દોડ (ભાઈઓ) મા અશ્વિન બારીયા, વનરાજ સરવૈયા અને નૈતિક ગોહિલને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ પોષણ અભિયાન અંતર્ગત શુદ્ધ પાણી, પૌષ્ટિક આહાર અને સાચી જીવન પદ્ધતિ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 69th All India School Games Competition, ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતો, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Kheda, kheda collector, kheda news, Kheda Police, latest news, Nadiad, nadiad news, Nadiad Sports Complex, news channel in india, oneindianews, oneindianewsgujarat, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે – મોરારિબાપુ
Next Article પેલાડ બુહારી દુધ ઉત્પાદક સહકારી મંડળીના વાર્ષિક હિસાબોમા ગોટાળા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?