Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

latest news

4,364 stories

ICC એ અમેરિકાનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યું

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકન ક્રિકેટ બોર્ડ સામે મોટું અને કડક પગલું ભર્યું છે. ICCએ તાત્કાલિક અસરથી યુએસએ ક્રિકેટ (USA Cricket)નું સભ્યપદ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એક વર્ષ સુધી ચાલી રહેલી સમીક્ષા, સતત ઉલ્લંઘનો અને ICCના બંધારણ…

· 3 min read

UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ઉઘાડું પાડતાં કહ્યું કે પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વામાં પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કરી નિર્દોષોને મોતને ઘાટ…

· 3 min read

સેન્સેક્સ 340 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25100ની નીચે, બધા સેક્ટર લાલ નિશાનમાં

જૈન રિસોર્સ રિસાયક્લિંગનો ₹1,250 કરોડનો IPO આજે, 24 સપ્ટેમ્બરના રોજ જાહેર બોલી માટે ખુલ્યો છે અને તેમાં રોકાણકારો 26 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. આ IPOમાં કંપની ₹500 કરોડનો નવો ઇશ્યૂ લાવશે અને સાથે જ હાલના પ્રમોટર્સ ₹750 કરોડના શેર…

· 3 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કારમાં ભક્તિ ભાવપૂર્વક “માં “ની આરાધના કરાઈ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર માં ભક્તિ ભાવપૂર્વક "માં "ની આરાધના કરવામાં આવી, જે પ્રસંગે સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી તેમજ તપોવન કમિટીના સભ્યોએ માતાજીની પૂજા - અર્ચના, આરતી કરી કરી ધન્યતા…

· 1 min read

સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો. નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગસુવિધાઓને વધુ સલામત…

· 3 min read

સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ

શ્રી ધામ બરસાનામાં રામકથા 'માનસ ગૌસૂત્ર' સાથે ગૌસેવા અને સંસ્કૃતિની સંવેદના સભર વર્ણવાતી ગાથામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુએ હળવી પિડા વ્યક્ત કરી હતી. મોરારિબાપુનાં વ્યાસાસને રાધા નગરી શ્રી…

· 2 min read

ઉત્તરાખંડ કાશીપુરમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસમાં હિંસા : 7 ધરપકડ, 400 સામે FIR

ઉત્તરાખંડના ઉધમસિંઘ નગર જિલ્લાના કાશીપુરમાં રવિવારે એક પરવાનગી વિના યોજાયેલા ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસ દરમિયાન ગંભીર હિંસા ભડકી ઉઠી હતી, જે સ્થળ પર હાજર પોલીસ અને નાગરિકો માટે ચોંકાવનારી ઘટના બની ગઈ. સૂત્રો અનુસાર, લગભગ 500થી વધુ લોકોના ટોળાએ આ…

· 3 min read

દિલ્હી સીએમ રેખા ગુપ્તાએ હિંદુ તહેવારો પર લંબાવી લાઉડસ્પીકર માટેની સમયમર્યાદા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હિંદુ ઉત્સવોને વધુ સક્રિય અને ભવ્ય બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે, હિંદુ ઉત્સવો દરમિયાન લાઉડસ્પીકર વગાડવાની મર્યાદા રાત્રે 10 વાગ્યે સમાપ્ત થવાની પરંપરાગત સમયસીમાને લંબાવીને હવે રાત્રે 12 વાગ્યા સુધી કરવાની…

· 2 min read

અંબાજીમાં તાંબા સહિત 22 હજાર કરોડની ખનીજ ખોદવાની જાહેરાત

ગુજરાતના ખનિજ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે, રાજ્યના પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઇનીંગ પ્રોજેક્ટ અંબાજી કોપર પ્રોજેક્ટને હાલમાં ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્વારા મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ સમગ્ર 185 હેકટર વિસ્તારમાં ફેલાયેલો છે અને અહીં તાંબુ, સીસું અને જસતનો સમૃદ્ધ ભંડાર આવેલો…

· 3 min read

કાબુલથી દિલ્હી પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાયેલો 13 વર્ષીય અફઘાન બાળ પકડાયો, CISFએ પરત મોકલ્યો

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 3) પર રવિવારે એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાબુલથી દિલ્હી આવતી કામ એરલાઇન્સની ફ્લાઈટ (RQ 4401, એરબસ A-340, 345 સીટર)માં એક 13 વર્ષીય અફઘાન યુવક પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને પહોંચ્યો હતો.…

· 2 min read