તાપીના સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતીના અધ્યક્ષ સ્થાને ધામધૂમથી યોજાયો
તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનના સભાખંડમાં તાપી જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ માં કે નામ’ જેવાં ઉમદા હેતુસર જિલ્લામાં ૭૬મો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી…










