અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોનાં મોતની આશંકા; બચાવ કામગીરી શરૂ
અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારમાં શનિવારે બપોરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બપોરે આશરે 3:30 વાગ્યે ફેક્ટર?...
સુરતમાં BNIના 10મા બિઝનેસ કોન્ક્લેવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ કહ્યું—ગુજરાત બનશે સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટરનું હબ
સુરતના સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે BNI ગ્રેટર સુરતના 10મા બિઝનેસ કોન્ક્લેવનો શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્...
વિક્રમ-1ની ઐતિહાસિક સફળતા બાદ PM મોદીએ સ્કાયરૂટ ટીમને કર્યો ફોન, કહ્યું- દેશના યુવાનો માટે પ્રેરણારૂપ સિદ્ધિ
ભારતે શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ ખાનગી અવકાશ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રૉકેટ ‘વ?...
PM મોદીના હસ્તલિખિત ‘વંદે માતરમ્’ સંદેશ સાથે અંતરીક્ષમાં ઉડ્યું વિક્રમ-1
ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રે શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ એક નવો ઇતિહાસ રચ્યો છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રૉકેટ ‘વિક્રમ-1’ આં...
ગીર સોમનાથમાં પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરબદલ: એસપી જયદીપસિંહ જાડેજાનો કડક નિર્ણય, એકસાથે 140 પોલીસ કર્મચારીઓની બદલી
ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) જયદીપસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ અને વ્યાપક વહીવટી નિર્ણય લીધો છે. જિલ્લાના વ?...
આણંદના અંબાલી ગામમાં CM ભૂપેન્દ્ર પટેલનો બાળકો અને ગ્રામજનો સાથે સંવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરળતા અને સહજતાનો વધુ એક નમૂનો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામે જોવા મળ્યો હતો. વડોદરામાં આયોજિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પર?...
અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે VIBOSનું લોન્ચિંગ, 200થી વધુ ઉદ્યોગપતિઓ બનશે સાક્ષી
ગુજરાતના વ્યાપારિક અને સામાજિક ક્ષેત્ર માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ બનવા જઈ રહ્યો છે. અમદાવાદના ડબલટ્રી બાય હિલ્ટન ખાતે સાંજે 5 વાગ્યે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન...
ગિરનાર યાત્રા માટે ઇન-આઉટ રજિસ્ટ્રેશન ફરજિયાત : QR કોડથી નોંધણી બાદ જ સીડી અને રોપવે પરથી પ્રવેશ
જૂનાગઢના ગિરનાર પર્વત પર દર્શન અને પ્રવાસ માટે આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગિરનારની જૂની સીડી, નવી સીડી અ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઐતિહાસિક યુરોપ યાત્રા : મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયા જનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બનશે
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19થી 25 જુલાઈ દરમિયાન મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મહત્વપૂર્ણ રાજકીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ ભારત અને મધ્ય-પૂર?...
સુરતમાં 13 વર્ષની બાળકીની છેડતી કેસમાં રિક્ષાચાલક દોષિત, પોક્સો કોર્ટે ફટકારી 2 વર્ષની કેદ
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક મોહમ્મદ સઈદખાન ઉર્ફે ફરીદખાન પઠાણને 13 વર્ષની સગીર બાળકીની છેડતીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષન...