Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

latest news

4,358 stories

ગણેશોત્સવ 2026 પહેલાં હર્ષ સંઘવીની અપીલ : ટ્રાફિક નિયમો પાળો, એમ્બ્યુલન્સને રસ્તો આપો અને પ્લાસ્ટિકમુક્ત ઉત્સવ ઉજવો

ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ તેજ બનતી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ગણેશ મંડળો અને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ગણપતિ આગમન રેલીને ભવ્ય અને આકર્ષક બનાવવાની સાથે ટ્રાફિક શિસ્ત જાળવવા, એમ્બ્યુલન્સને તાત્કાલિક રસ્તો આપવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા…

· 7 min read

દિલ્હી પ્રદર્શન વચ્ચે PM મોદીની અપીલ : બાળકોને ભડકાવવાને બદલે યોગ્ય માર્ગદર્શન આપો

NEET-UG 2026માં સામે આવેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના આરોપોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મંગળવારે, 21 જુલાઈએ યોજાયેલી NDA પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં વડા પ્રધાને સાંસદોને અપીલ કરી હતી કે…

· 5 min read

સોનગઢમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી શંકાસ્પદ ગાડીનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, RFO સહિત બેના મોત

તાપી જિલ્લાના સોનગઢમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવાની કામગીરી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક વહેલી સવારે…

· 2 min read

દિલ્હી પ્રદર્શન વચ્ચે સરકારની સકારાત્મક પહેલ, JP નડ્ડાએ CJP પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ વિરોધ પ્રદર્શન અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સંવાદ અને શાંતિનો માર્ગ અપનાવ્યો છે. જંતર-મંતરથી સંસદ સુધી ચાલી રહેલા આંદોલન વચ્ચે પહેલીવાર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિઓ વચ્ચે સત્તાવાર વાતચીત થઈ છે. કેન્દ્રીય…

· 6 min read

રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 10 min read

GIFT સિટી તરફ 100થી વધુ MNCsની દોટ, શું છે ગુજરાતના આ ફાઇનાન્સ હબની ખાસિયત?

દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય અથવા કોર્પોરેટ ટ્રેઝરી કેન્દ્ર સ્થાપવું હોય ત્યારે અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અને હૉંગકોંગ જેવા વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સૌથી પહેલાં યાદ આવતા હતા. આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, વિદેશી ચલણ વ્યવહાર, ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ, ફંડ મેનેજમેન્ટ અને કંપનીના…

· 18 min read

પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી સરકારી કામકાજમાં બંગાળી ફરજિયાત, હિન્દી સાથે કેન્દ્રને થશે પત્રવ્યવહાર

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના વહીવટી કામકાજમાં બંગાળી ભાષાનો ઉપયોગ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026થી રાજ્ય સરકારના તમામ સ્તરના સત્તાવાર કામકાજ અને જાહેર સંદેશાવ્યવહારમાં બંગાળી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. નવી…

· 6 min read

ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન QDENGAને મંજૂરી, 4થી 60 વર્ષના લોકોને અપાશે બે ડોઝ

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની આશંકા વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની Takeda દ્વારા વિકસાવવામાં આવેલી QDENGA—TAK-003 ડેન્ગ્યુ વેક્સિનને ભારતમાં 4થી 60 વર્ષની વયના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં…

· 7 min read

ગુજરાતમાં ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો થશે નાશ, DyCM હર્ષ સંઘવીએ આપી મોટી માહિતી

ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાત પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહીઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો દહેજ અને કચ્છ ખાતે નાશ કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

· 6 min read

મંજૂરી વગર સંસદ તરફ CJPની કૂચથી દિલ્હીમાં અફરાતફરી, બેરિકેડ તોડ્યા, ટિયર ગેસ છોડાયો

કોકરોચ જનતા પાર્ટી—CJP દ્વારા સોમવારે આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દિલ્હીમાં ભારે અવ્યવસ્થા અને સુરક્ષા સંકટનું કારણ બની હતી. દિલ્હી પોલીસની પરવાનગી ન હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતરથી સંસદ ભવન તરફ આગળ વધ્યા હતા. કેટલાક જૂથોએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ…

· 8 min read