Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

latest news

4,358 stories

ગુજરાત : DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ

સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક પોલીસ સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું…

· 9 min read

નવસારીમાંથી ઝડપાયેલા ફૈજાન સલમાની સામે NIAની ચાર્જશીટ, JeM-અલ કાયદા સાથે જોડાયેલા ઑનલાઇન કટ્ટરપંથી કાવતરાનો આરોપ

ગુજરાતના નવસારીમાંથી પ્રજાસત્તાક દિવસ પહેલાં ઝડપાયેલા ફૈજાન ઉર્ફે ફૈજાન શકીલ સલમાની સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ તેના પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત ઑનલાઇન કટ્ટરપંથીકરણ, હિંસક જેહાદને પ્રોત્સાહન અને…

· 8 min read

સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

મહિમાવંત સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો થયાં છે. ભારતવર્ષ માટે વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, આ પર્વનું મહાત્મ્ય ખૂબ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા…

· 2 min read

સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં નિદાન સારવાર લાભ

સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં દર્દીઓને નિદાન સારવાર લાભ મળ્યો છે. સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું. કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા પાલિતાણા દ્વારા ૧૮૩મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો, જેમાં સંસ્થાનાં પ્રમુખ ગિરીશભાઈ ગોધાણીના નેતૃત્વ સાથે આ ઉપક્રમનો લાભ આંખના…

· 2 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં થશે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી

મહિમાવંત ગુરુપૂર્ણિમા પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં આસ્થાભેર ઉજવણી થશે. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમ પરિવાર દ્વારા આયોજન થયેલ છે. ગોહિલવાડના ગૌરવરૂપ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં બુધવાર તા. ૨૯ના સંત ગોપાલગીરીબાપુની પૂજન વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી…

· 1 min read

ગુજરાતમાં વરસાદી આફત : 10 જિલ્લામાં ઓરેન્જ, 23 જિલ્લામાં યલો એલર્ટ; પૂર અને જળબંબાકારથી જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને…

· 7 min read

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી અને તેમના પૂર્વ પક્ષ સહયોગીઓ તેમજ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ના કેટલાક સાંસદો વચ્ચે લોકસભામાં તીખી તકરાર સર્જાઈ હતી. મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂક, દુર્વ્યવહાર અને અસંસદીય ટિપ્પણીઓ કરવાના આરોપ બાદ કલ્યાણ બેનર્જીને બુધવારે…

· 5 min read

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

સુરત જિલ્લામાં મેઘરાજાએ અવિરત અને મન મૂકીને વરસવાનું શરૂ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. ભારે વરસાદને કારણે અનેક…

· 4 min read

સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20નાં મોત, પાંચ શ્રમિકોની શોધખોળ યથાવત, કેન્દ્ર-રાજ્યએ સહાય જાહેર કરી

સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન NHPC તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને ભંગાણ બાદ બચાવ કામગીરી સતત ચાલુ છે. ટનલની અંદર ઝેરી ગેસ, કાટમાળ, પાણી અને ઓક્સિજનની અછતના કારણે બચાવ ટીમોને અત્યંત જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડી રહ્યું…

· 9 min read

4500 વર્ષ પછી ફરી જીવંત થશે લોથલ : ગુજરાતમાં ઊભું થશે હડપ્પીય બંદર શહેરનું લાઇફ-સાઇઝ મોડલ

એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ કિનારેથી નીકળતાં વેપારી જહાજો નજીકના પ્રદેશો પૂરતાં સીમિત નહોતાં. આ જહાજો હજારો કિલોમીટર દૂર આવેલા મેસોપોટેમિયા સુધી પહોંચતાં હતાં. આ દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ગુજરાતનું લોથલ સામેલ હતું, જેને વિશ્વના સૌથી પ્રાચીન બંદર…

· 12 min read