અમદાવાદ: બોપલમાં ફાયરિંગમાં એકનું મોત, મૃતકના ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ
ગુજરાતમાં સતત વધતા અસામાજિક તત્વોના આતંકના મામલાઓમાં અમદાવાદ શહેર હવે વિશેષ ચિંતાજનક રીતે નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં બોપલ વિસ્તારમાં જે રીતે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે, તે સમગ્ર શહેરની શાંતિ માટે ગંભીર પડકાર ઉભો કરે છે. 5 ઓગસ્ટે મંગળવારની રાત્રે…










