રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની તાજેતરની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ભારતની વિદેશ નીતિ અને સમકાલીન વૈશ્વિક પરિસ્થિતિઓ સંદર્ભે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ ર?...
પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે બબાલ કરનાર કોંગ્રેસના 10 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
કૉંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો ચીફ ઓફિસર હિરલ ઠાકર સાથે મળવા પહોંચ્યા હતા, જોકે ચર્ચા વિવાદમાં ફેરવાઈ ગઈ અને વાત અશોભનીય સ્તરે પહોંચી. અહીં થયેલા હોબાળાની ઘટના બાદ ચીફ ઓફિસર હિરલ ઠાક...
અમિતાભ બચ્ચને નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી, ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું- ‘મને ગર્વ છે’
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી અને એ જહાજ પર આખો દિવસ વિતાવીને પોતાનો અત્યંત ગૌરવભર્યો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણ...
15,000ના પગારવાળા ભૂતપૂર્વ કારકુન પાસે 30 કરોડની સંપત્તિ: કર્ણાટક લોકાયુક્તના દરોડા
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, જેમાં કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ના ભૂતપૂર્વ કારકુન કાલાકપ્પા નિદાગુન્ડી વિરુદ્ધ લોકાયુક્ત...
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટે?...
બીલીમોરા તીસરી ગલી ગેંગના 6 બદમાશોની ગુજસીટોક હેઠળ ધરપકડ
નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં મારામારી અને ખૂનીખેલ પણ ખેલાઈ ચૂક્યા છે. આતંકનો પર્યાય બની ચૂકેલી આ 'તીસરી ગલી ગેંગ'ના 6 બદમાશોની બીલીમોર?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્ય?...
કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું – મોરારિબાપુ
ઉત્તરપ્રદેશમાં રાજાપુરમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે મ...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...
ટ્રમ્પની ટેરિફ નીતિ પર ભારતનો જવાબ: ‘આત્મનિર્ભર ભારતને ચિંતા કરવાની જરૂર નથી’
અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી થતી આયાતો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને લઈને ભારત સરકારે તેનો પ્રતિસાદ ખૂબ જ સંયમ અને પરિપક્વતાપૂર્વક આપ્યો છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભ?...