Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

latest news

4,363 stories

ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું 81 વર્ષની વયે નિધન, ઘણા સમયથી હતા બીમાર

ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને આદિવાસી સમાજના મજબૂત નેતા શિબુ સોરેનનું સોમવારે સવારે 8:48 વાગ્યે નિધન થયું. તેઓ 81 વર્ષના હતા અને લાંબા સમયથી કિડની સહિતની વિવિધ શારીરિક બિમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેઓ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગમાં દાખલ…

· 3 min read

નિફ્ટીમાં ઉતાર-ચઢાવ ચાલુ, 24600 ની આસપાસ ટ્રેડિંગ, HSBC ના તેજીના અહેવાલને કારણે UPL વધ્યો

બ્રોકરેજ હાઉસ HSBC દ્વારા UPL માટે તેજીનો અભિપ્રાય જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે UPL ના શેરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. શેર લગભગ 6% જેટલો વધી ગયો અને તે ફ્યુચર્સ સેગમેન્ટમાં સૌથી વધુ લાભ મેળવનાર શેર બન્યો. HSBC એ UPL…

· 2 min read

ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પછી પીએમ મોદીની પ્રતિક્રિયા: ‘ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર’

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની (Varanasi) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આપેલ નિવેદન પર સાંકેતિક રીતે પ્રતિક્રિયા પણ આપી હતી. નોંધનીય…

· 2 min read

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને નોટિસ, 28 ઑગસ્ટે સુનાવણી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ શનિવારે મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ અને વ્યવસાયી રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી છે. આ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધવામાં આવ્યો છે, જેમાં રોબર્ટ વાડ્રા અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનાહિત ધંધામાં પેસાની હેરાફેરીના…

· 2 min read

રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જેટલીના પુત્રનો જવાબ, ‘મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?’

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ટોચના નેતા રહેલા અરૂણ જેટલીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમુક આરોપ લગાવ્યા હતા. જોકે, હવે અરૂણ જેટલીના દીકરા રોહન જેટલીએ રાહુલ ગાંધીના આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રોહન જેટલીએ સોશિયલ મીડિયા પર એક…

· 3 min read

દુષ્કર્મ કેસમાં દોષિત પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા

દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાને 2 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ જે કોર્ટે સાંભળ્યો તે ખાસ કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામેના…

· 3 min read

ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દર્શનીય દ્રોણેશ્વર મહાદેવ સ્થાન

ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે. પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું તીર્થ ભાવિકોને આકર્ષે છે. મહાભારત અને પુરાણ સાથે આસ્થા ધરાવતું સ્થાન એટલે ગીરમાં આવેલ મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે.…

· 1 min read

કાશીના પ્રવાસે PM મોદી… DM-કમિશનર પાસેથી પૂર વિશે માહિતી લીધી

વારાણસીમાં પૂરની ગંભીર સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક સંવાદ કર્યો અને તાકીદે રાહત તથા બચાવ કામગીરીનો અમલ કરવા આદેશ આપ્યો છે. વડાપ્રધાને વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરીને વિસ્તારની પરિસ્થિતિ વિશે વિગતવાર…

· 3 min read

સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત

સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ મળી શકે છે. નવી દિલ્હી ખાતે રેલવે મંત્રીને રૂબરૂ મળીને સાંસદે…

· 2 min read

સૌથી સ્વચ્છ શહેરને વધુ સુરક્ષિત કરવા 100 નવા ટ્રાફિક જંક્શન પર CCTV લગાવાશે

અમદાવાદ શહેરને વધુ સુરક્ષિત અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમ બનાવવા માટે સિટી મનપા અને પોલીસ વિભાગે મોટું પગલું ઉઠાવ્યું છે, જેમાં શહેરના મહત્વના 100 જંકશન પર નવીન સીસીટીવી કેમેરા લગાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં અત્યાર સુધી 16 જંકશન…

· 2 min read