Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

latest news

4,363 stories

સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ

અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. 1920 થી 1930ના દાયકામાં બનાવાયેલું આ હેરિટેજ બિલ્ડિંગ ત્યારેના અમદાવાદ મ્યુનિસિપલ બોરો તરીકે…

· 2 min read

NDA બેઠકમાં PM મોદીને સન્માન, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર

સંસદ ભવનના ઓડિટોરિયમમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) સંસદીય દળની મહત્વની બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આકર્ષણ રહ્યા. પીએમ મોદીના આગમન પર એનડીએના તમામ સાંસદોએ “હર હર મહાદેવ” અને “ભારત માતા કી જય”ના ઉદ્ઘોષ…

· 3 min read

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ

એસજી હાઈવે પર વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીના રસ્તે ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે, જેના પરિણામે 11 ઓગસ્ટ 2025થી આ માર્ગ પર 6 મહિનાનો ટ્રાફિક પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આશરે 1.2 કિમી લાંબો આ માર્ગ તમામ પ્રકારના…

· 2 min read

15 ઑગસ્ટ પહેલાં લાલ કિલ્લામાં ઘૂસી આવ્યા 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો

દિલ્હી પોલીસે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરીનો ગંભીર પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 ઓગસ્ટના રોજ પાંચ બાંગ્લાદેશી નાગરિકોએ લાલ કિલ્લા સંકુલમાં બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિસરમાં તહેનાત સુરક્ષા…

· 2 min read

સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24600 ની નજીક, BEL, ઇન્ફોસિસ ટોપ લુઝર્સ

કેટેક્સ ફેબ્રિક્સના શેરે આજે NSE SME પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે, પરંતુ રોકાણકારોને આશાનુરુપ લિસ્ટિંગ ગેઇન મળ્યો નથી. કંપનીએ IPO અંતર્ગત શેરનો ઇશ્યૂ ભાવ ₹180 નક્કી કર્યો હતો અને IPOને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં કુલ બોલી કરતાં…

· 3 min read

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજે, 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, અને 6 ઓગસ્ટે RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. બજારના મોટા ભાગના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ માનતા છે કે વર્તમાન…

· 2 min read

ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ

ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એવું પ્રસંગ બન્યો જ્યારે ભારતીય…

· 3 min read

બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન

બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે. જ્યાં રસ્તા પર ભારે દબાણ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે. ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની પાવર ઘટી ગઈ છે, પાણી ભરાવા અને ગટર જેવી…

· 1 min read

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં કાનૂની શિબિર યોજાઈ

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ અરવલ્લી કેમ્પસ ના તમામ તાલુકા મથક દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી. જેમાં અરવલ્લી જિલ્લા…

· 2 min read

અનિલ અંબાણીના 17,000 કરોડના લોન કૌભાંડમાં EDએ 12થી વધુ બેંકોને પત્ર લખ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઔદ્યોગિકપતિ અનિલ અંબાણી સામે મોટા બેન્ક લોન કૌભાંડ મામલે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. રૂ. 17,000 કરોડના આ કથિત લોન કૌભાંડમાં EDએ દેશની અંદરના 12થી 13 સરકારી તથા ખાનગી બેન્કોને પત્ર લખીને વિગતો માંગેલી…

· 3 min read